SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ સાવ સાધુ. ततस्तान् खलुकमायानवबुध्य न केवलं न शिक्षयति गुरु, स्त परित्यागं च विधत्ते -कालिकाचार्यवदिति. तथा अनवस्था मर्यादाहानिस्तस्याः परिहारः कृतोभवति. – अयमभिप्रायो-य एकं गुरुं मूलगुणमहाप्रासादधरणस्तंभसंनिभमप्यल्पदोषदुष्टत्वेन मुंचति तस्मै अन्योपि न रोचते - कालानुभावादेव सूक्ष्मदोषाणां प्रायः परिहर्तुमशक्यत्वा, - ततश्चात्यरोचकतया ww २२५ इकस्स कओ धम्मो — सच्छंद गईमईपयारस्स | किंवा करे इक्को — परिहरऊ कह मकज्जं वा ॥ १ ॥ कत्तो सुत्तत्थागम - पडिपुच्छण चोयणा व इक्कस्स । विणओ वेयावच्चं - आराहणया मरणंते ॥ २ ॥ पिल्लिज्जे सण मिको-पइन्नपमयाजणाउ निच्चभयं । काउमणोवि अकज्जं -न तरइ काऊण बहुमज्झे ॥ ३ ॥ દશે દિશાઓમાં ભાગી જાય તેા, તેમને ખલુક જેવા ગણીને ક્ત ગુરૂ શીખાવે નહિ, એટલુજ નહિ, પણ તેમના ત્યાગ પણ કરે છે. કાલિકાચાર્યની માર્ક. વળી અનવસ્થા એટલે મર્યાદાની હાનિ, તેને પરિહાર કરેલા થાય, એટલે કે, જે એક ગુરૂને તે મૂળ ગુણુરૂપ મહા પ્રસાદ ધરી રાખવાને સ્તંભરૂપ હોવા છતાં અલ્પ ાષથી દુષ્ટ હેવાના કારણે છોડી દે છે, તેને બીજો પણ નહિ રૂચે. કેમકે કાળના અનુભાવજ એવા છે કે, સૂક્ષ્મ દોષો પ્રાયે પરિહરવા મુશ્કેલ છે, તેથી તે અતિ અરોચકપણાથી. સ્વચ્છંદ ગતિ અને મતિથી ચાલતા એકલાને ધર્મ ક્યાંથી હોય, વળી એકલા તે शुं पुरी राडे, तथा अपने प्रेम तक राडे ? ( १ ) વળી એકલાને સૂત્રાર્થ ક્યાંથી આવે, તથા પ્રતિસ્પૃચ્છના કે માદના કયાંથી મળે ? તેમજ વિનય, વૈયાનૃત્ય, તથા મરણાંતે આરાધના પણ તે કેમ કરી શકે ? ( ૨ ) એકલા કરે, તે એષણાને ભાંગે, અને છુટી પૂરતી કેલી સ્ત્રીઓને તેને નિત્ય ભય રહે, પણ ઝાઝામાં રહેતાં કાર્ય કરવા મન કરે, તેાપણુ તેને કરી શકે નહિ. ( ૩ ) २५
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy