SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. - यत उक्तं श्रीस्थानांगे,पंचविहे ववहारे पन्नते, तंजहा-आगमववहारे, सुयववहारेर, आणाववहारे, धारणाववहारे४, जीयववहारे५. जीताचरितयोश्चानांतरत्वादाचरितस्य प्रमाणत्वे मुतरामागमस्य प्रतिष्टासिद्धिः तस्मादागमाविरूद्धमाचरितं प्रमाणमिति स्थितं-अवएवेदमाह, [ मूलं ] अन्नह भणियपि सुए-किंची कालाइकारणाविक्वं,आइन्न मन्नहच्चिय-दीसइ संविग्गगीएहिं ॥ ८१ ॥ (टीका ) अन्यथा प्रकारांतरेण भणितमप्युक्तमपि श्रुते पारगतगदितागमे किंचिद्वस्तु कालादिकारणापेक्षं दुःषमादिस्वरूपालोचनपूर्वकमाचीर्ण व्य. વ્યવહાર પાંચ છે – આગમ વ્યવહાર, મૃત વ્યવહાર, આશા વ્યવહાર, ધારણા વ્યવહાર અને જીત. હવે છત અને આચરિત એ એકજ છે, માટે આચરિતને પ્રમાણુ કરતાં આગમ પ્રમાણજ થયો, માટે આગમથી અવિરૂદ્ધ આચરિત હય, તે પ્રમાણ છે, मेनी थयु, मेथान हे छ : भूगना अर्थ.. શ્રતમાં અન્યથા કહેલુ છતાં કાળાદિક કારણની અપેક્ષાથી સંવિગ્ન ગીતાએ કાંઈક અન્યથા જ આચરેલું દીસે છે. (૮૧) तो अर्थ. શ્રત એટલે સર્વ પ્રણીત આગમ, તેમાં અન્યથા એટલે બીજા પ્રકારે કહેલી કઈ
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy