SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, इत्थ किर थेरकप्पो-निच्चो जन्हा इमंभि निप्पन्ना । सेसाण हुंति जोग्गा-तित्थं च इमण निव्धहइ ॥ ९५ ॥ दुबल संघयणाणं-एसच्चिय वट्टमाणपुरिसाणं । उचिओ कप्पो तम्हा-एयंमि हविज उज्जुत्तो ॥ ९६॥ इय विविह जुत्तिसारं-पंनविओ सरिणा तहवि एसो । गाढाभिमाणवसओ-पडिभणिउं एव माढत्तो ॥ ९७ ॥ जइ ताव मंदसत्ता-तुब्भे मुहलंपडा न उज्जमह । सइसामत्थे किमहं-पमायसीलो हविस्सामि ? ॥ ९८ ॥ इय जपतो बहुहा-वारिज्जतोवि छुट्टवसहिंतो । पडिवन्ननग्गभावो-सिवभूई निग्गओ सहसा ॥ ९९ ॥ नेहेण य पव्वइया-लहुभइणी तस्स उत्तरा नाम । तं वचंतं दटुं चिंतइ मह भाउणा नूणं ॥ १०० ॥ एएण पगारेणं-दिठो परलोय साहणोवाओ । इय चिंतिय संचलिया-तहेव सानग्गी तस्स ॥ १०१ ॥ लज्जाकरि त्ति काउं-वेसाए साडिया नियत्था से । त मणिच्छंति એમાં સ્થવિરકલ્પ છે, તે નિત્ય છે. કેમકે એમાં તૈયાર થઈને શેષ કલ્પને યોગ્ય થાય છે, તેમજ તીર્થ પણ એના વડેજ ચાલે છે. ( ૫ ) આજ કાલ વર્તતા દુર્બળ સંઘેણવાળા પુરૂષને એજ કલ્પ ઉચિત છે, માટે એમાં ઉઘુક્ત રહેવું. [ ૯૬ ] આ રીતે અનેક યુક્તિઓથી આચાર્ય સમજાવ્યા છતાં ગાઢ અભિમાનના વશ કરીને આ રીતે જવાબ આપવા લાગ્યું કે, તમે મંદ સત્વવાળા, અને સુખલંપટ હોઈને જે કે ઉદ્યમ નથી કરતા, છતાં હું સામર્થ્યવાન છતાં શા માટે પ્રમાદશીલ થાઉં ? [ ૮૭-૮૮ ] આ રીતે જેલ થક, અને છુટે પડતાં ઘણા પ્રકારે નિવા થકે પણ નગ્નપણું ધારણ કરીને શિવભૂતિ ઝટ દઈને છુટો પડ્યો. [ ૯૯ ] તેની ઉત્તરા નામે નાની બહેન હતી, તે તેના સ્નેહથી પ્રવજિત થયેલી હતી, તે તેને જાતે જોઈને વિચારવા લાગી કે, મારા ભાઈએ નક્કી આ પ્રકારે પરલેક સુધારવાના ઉપાય દીઠે લાગે છે, એમ ચિંતવીને તે પણ તેનાજ માફક નગ્ન થઈને તેની પાછળ ચાલી. (૧૦૦–૧૦૧ ) ત્યારે તે લજવે છે, એમ વિચારીને વેશ્યાએ તેના ઉપર સાડી મેલી, તેને અણઇચ્છતી જોઇને ભાઈએ કહ્યું કે,
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy