SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ एमाइ नियमसेवी-विहरेइ अखंडिओ मासो ॥ ६७ ॥ पच्छा गच्छ मुवेई-एव दुमासी तिमासी जा सत्त । नवरं दत्ती वट्टइ-जा सत्तउ सत्तमासीए ॥ ६८ ॥ तत्तो य अठमीया-अहवा इह पढम सत्तराइंदी । तीइ चउत्थ चउत्थेण-पाणएणं अह विसेसो ॥ ६९ ॥ उत्ताणग पासली-नेसज्जीवा वि ठाण ठाइत्ता । घोरुवसग्गे . सहए-दिव्वाईए अकंपमणो ॥ ७० ॥ दोच्चा वि एरिस च्चिय-लहिया गामाइयाण नवरं तु । उक्कड लगंडसाई-दंडाययउद्धलाई वा ॥ ७१ ॥ तच्चेव एरिस चिय-नवरं ठाणं तु तस्स गोदोही । वीरासण महवावीठाइज्जा अंबखुज्जो वा ॥ ७२ ॥ एमेव अहोराई-छठे भत्तं अपाणगं नवरं । गामनगराण बहिया-वघारिय पाणिए ठाणं ॥ ७३ ॥ एमेव હાથી વગેરેના ભયમાં એક ડગલું પણ પાછો ન હઠે ઇત્યાદિક નિયમને સેવ થકો આખો માસ વિચરે. એમ દ્વિમાસી, ત્રિમાસી, એમ સાત માસી લગીની સાત જાણવી, તે સાથે દાતી પણ દરેકમાં વધતી જાણવી. યાવત સાતમીમાં સાત દાતી હોય, તે બાદ આઠમી અથવા ઇહાના હિસાબે પહેલી પ્રતિમા સાત રાતની હેય, તેમાં થનું તપ એવીહાર એકાંતરી હેય, તથા પૂર્વ કહેલી પ્રતિમાઓથી એ વિશેષ છે કે, પારણે આંબિલ કરે. ( ૬૭-૬૮-૬૯) તે ઉચી પાંસળીઓ વડે પડીને અથવા નિવઘાના સ્થાને રહીને દિવ્યાદિક ઘર ઉપસર્ગોને અડગ મનથી સહે છે. (૭૦ ) બીજી પ્રતિમા પણ એવીજ પણ તે ગામની બાહેર ઉકુટુક આસને રહે, અથવા વાંકાં લાકડાં માફક સૂતો રહે, અથવા દંડ માફક લબે થઈ પડી રહે, અથવા ઉભો રહે. (૭૧ ) ત્રીજીપણ એવી જ છે, પણ જ્યાં સ્થાન તે ગોદેહિ. કાસન, વીરાસન અથવા આમ્રકુબ્બાસન હેય, એજ રીતે અરાત્રિની પ્રતિમા પણ જાણવી. તેમાં પાનક વગરનું છઠ ભક્ત હોય, અને તે ગામનગરની બાહેર વાઘ વગેરે પ્રાણિઓની પડોશમાં રહેવાનું હોય છે, એજ એક રાત્રિ પ્રતિમા પણ સમજવી, તેમાં આઠમ
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy