SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ गुरूहि-अणवत्थादोसभीएहिं ॥ २४ ॥ बलिमड्डाए राया-उप्पव्वाविस्सइ चि संकाए । सव्वेवि समुञ्चलिया-पत्ता देसंतरं अन्नं ॥ २५ ॥ - कालेण पुणो रना-भत्तिब्भरनिभरेण आहूओ । सिवभूई तंमि पुरे-कण्हायरिएहिं सह पत्तो ॥ २६ ॥ दंसणहेउं तो सो-आहूओ निययमंदिरं रना । समाणिओ य सुंदर-कंबलरयणप्पयाणेण ॥ २७ ॥ आलोइयंमि गुरूणा-भणिो , किं पुण इमं महामुल्लं । गहियं ति सो पयंपइ-दक्खिनाओं नरिंदस्स ॥ २८ ॥ दिन्नं गुरूहिं तं से-मुच्छाए नं परि नए एसो । तं नाउ मिमस्स तओ-मुच्छावुच्छेयणनिमित्तं ॥ २९ ॥ बहिभूमिगयस्स कयावि-तस्स गुरूणा कया निसिज्जाओ । अप्पचिएण गहिओ-सिवभूई तो मणे मणयं ॥ ३० ॥ .. अह अन्नयाकयाई-उवहिवियारो गुरूहिं पारद्धो । जिणकप्प. बेरकप्पे-पडुच्च एवं सुयप्रसिद्धो ॥ ३१ ॥ जिणा बारस रूबाइ-थेरा માંડે, તેટલે ગુરૂએ અવસ્થા દોષની બીકે તેને દીક્ષિત ક. ( ૨૩-૨૪] બાદ બળવાનપણાના કારણે રાજા એની પ્રત્રજ્યા છોડાવશે, એમ શંકા લાવીને તે સર્વે ત્યાંથી રવાને થઈ દેશાંતરે આવી પહોંચ્યા. (૨૫). - બાદ કેટલાક કાળે રાજાએ તેને ભક્તિપૂર્વક વેડાવ્યો, ત્યારે કૃષ્ણાચાર્યની સાથે શિવભૂતિ તે નગરમાં આવ્યો. [૨૬] ત્યારે રાજાએ તેનાં દર્શન કરવા માટે તેને પિતાના મહેલમાં બોલાવ્યો, અને તેને સુંદર કંબલરત્ન આપીને સન્માનિત કર્યો. [૨૭] તે તેણે ગુરૂને બતાવતાં, તેમણે કહ્યું કે, આ મહા મૂલ્ય વસ્ત્ર કેમ લીધું? તે બોલ્યો કે, રાજાની દાક્ષિણ્યતાથી લીધું છે. (૨૮) ત્યારે ગુરૂએ તે તેનેજ આપ્યું, પણ તે તેના પર મૂછો રાખી, તેને વાપર્યા વગર સાચવી રાખવા લાગે. તે જાણીને તેની મૂછ તેવા ખાતર તે એક વેળા બહિર્ભમિએ ગયો હતો, ત્યારે ગુરૂએ તેના પાથરણા કરી નાખ્યા, તેથી શિવભૂતિના મનમાં જરાક અને પ્રત્યય ( દેવ ભાવ) ઉત્પન્ન થયા. [ ૨૯-૩૦ ]. - હવે એક વેળા ગુરૂએ નીચેની રીતે જિનકહિપ અને સ્થવિરકલ્પિના માટે શાસ્ત્રમાં પ્રસિદ્ધ રહેલે ઉપધિ વિચાર ચલાવવા માંડશે. (૩૧) જિનકલ્પિને બાર ઉપકરણ હોય,
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy