SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. पडे अत्तणो दोसे । सो जइ न जाइ मोक्खं - अबस्स ममरत्तर्ण लहइ ॥ ५४ ॥ जो पुण इस नाऊणवि-संमं कहे अत्तणो सल्ले । चोएयत्रो तो सो - निसीहभणिएहि नाहिं ।। ५५ ।। जह कस्सइ नरवइणोएगो आसो समग्गगुणकलिओ । तस्स पभावेण निवस्स वट्टए सव्व - संपत्ती ।। ५६ ।। अह सेस निवा पभणंति - नियनियठाणेसु संठिया एवं । भो अस्थि कोइ पुरिसो-जो तं आसं अवहरिज्जा ।। ५७ ॥ ૯૭ भणियं चार नरेहिं सो नरपंजरगओ सया कालं । हरिडं तेण न तीरइ - अह वुत्तं एग पुरिसेण ॥ ५८ ॥ ज‍ नवरं मारिज्जइ - रन्ना भणियं इमपि ता होउ । तचो सो तत्थ गओ-न लहइ तुरयस्स अवगासं ॥ ५९ ॥ तो णेण खुद्दियाकंटएण - सरमुहठिएण वरतुरओ | कहमवि विद्धो सो तेण सल्लिओ सुहुमसल्लेण ॥ ६० ॥ सो नियं परिप्यइ-भुंजतोबिहु पभूय जबसाइ । तो रन्ना सो विज्जस्स - दाइओ દોષ પ્રગટ કરે, તે જો મેક્ષે ન જાય, તે દેવતા તા અવશ્ય થાય છે. ( ૫૪ ) હવે જે આવું જાણીને પણ પોતાનાં શસ્ય ખરેખર નહિ જાવે, તે તેને ગુરૂએ નિશીય ભાષ્યમાં કહેલાં દ્રષ્ટાંતાથી પ્રેરિત કરવા. ( ૫૫ ) જેમકે કોઈ એક રાજાની પાસે સર્વ ગુણ સંપન્ન એક ધાડા હતા, તેના પ્રભાવે રાજાને સઘળી સંપત્તિ મળી હતી. હવે ખીજા રાજાએ પોતપાતાને ત્યાં રહીને એમ શેાધાવવા લાગ્યા કે, એવા ક્રાઇ માણસ છે કે, टे તે ધોડાને હરી લાવે ? [ ૫૬-૫૭ ] ત્યારે છુપા કરનાર માણસાએ કહ્યું કે, તે તે હંમેશાં માણસોનાં કુંડાળાં વચ્ચે રહે છે, તેથી હરી શકાય તેમ નથી, તેવામાં એક માણસે કહ્યું કે—( ૫૮ ) જો તેમ હોય, તોપણુ મારી શકાય ખરા. ત્યારે રાજાએ કહ્યું કે, ભલે એમ થાઓ. ત્યારે તે માણસ ત્યાં આવ્યા, તોપણ ત્યાં તેને ધાડાની પાસે જવાના લાભ મળી શકયા નહિ. [૫] ત્યારે તેણે બાણુના માખરામાં ક્ષુદ્રિકા કંટક ( નાને ઝેરી કાંટે ) પરાવી, તેનાવડે તે ઘેાડાને વીંધી તેના શરીરમાં તે સૂક્ષ્મ શલ્ય દાખલ કર્યું. [ ૬૦ ] હવે તે ધાડા પૂરતા ધાસચારા ખાતાં હતાં, પણ ધસવા લાગ્યા. ત્યારે રાજાએ તે વૈદ્યને તાન્યેા, ત્યારે તેણે ૧૩
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy