________________
[૨૭]
આ સ્તવનમાં તમામ જીવાની કાયસ્થિતિનું વણુ ન કરીને ચારેય ગતિમાં કેવા દેવાં કષ્ટો, દુઃખા અને ઉપાધિઓ છે તેનું સુંદર વન કરી, મનુષ્ય જન્મની મહત્તા જણાવી આ સંસારની રખડપટ્ટીના અન્ત લાવવા એકલા જીવ અસમર્થ હાવાથી કર્તાએ પ્રભુને શરણે જઈ પ્રભુ પ્રત્યેના સમર્પણભાવ વ્યક્ત કરી પ્રભુકૃપા યાચી છે.
અહીંયાં એક વાતનું ગણિત ખાસ સમજવા જેવું એ છે કે તદ્દન અવિકસિત દેશાના, તદ્દન નીચી કક્ષાના જીવાની કાયસ્થિતિ સહુથી વધુ અને તેથી વિકસિત થતાં જન્મેાની તેથી આછી અને સહુથી વિકસિત મનુષ્યની સહુથી ઓછી છે. કાળની દૃષ્ટિએ જોઈએ તા નીચી કક્ષાના જીવો માટે અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી શબ્દ વાપર્યાં, જ્યારે તેથી ઉપરના માટે અસખ્ય શબ્દ આપ્યા અને મનુષ્યાદિ માટે વરસે શબ્દ ન વાપરતાં ભવ શબ્દ વાપર્યો. તેથી અલ્પ માટે સાતથી આઠ ભવ કલા,
આ રીતે કાર્યસ્થિતિ સ્તવનમાં શું આવે છે તેની ઝાંખી કરાવી. આપણે પણ પ્રભુને પ્રાથી એ કે અમારી કાયસ્થિતિના સદાને માટે અન્ત આવે અને નિર્વાણુમાની સાધના દ્વારા વિદેડી બની શાશ્વત સુખ–મેાક્ષના અધિકારી બનાવે !
આ કૃતિ અમદાવાદના એક ભાવિક શ્રાવકે લખાવી છે. પાલિતાણા. ૨૦૩૮
ચોદેવરિ