SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧ ] છે. શ્રદ્ધાનબરૂ આ નામ રાખવા પાછળ પણ સહુ સાધુએ પેાતાના હૈયાની હાર્દિક અપીલ તરફ ઉપેક્ષા ન કરે તે હતી. અને દુઃ શબ્દ એ જૈન પર પરામાં આદૅશવાચક તરીકે સદીઆથી વપરાતા આવ્યા છે. પટ્ટદ ના પર્યાયવાચક તરીકે આદેશપત્ર, લેખપત્ર, આજ્ઞાપત્ર વગેરે ગણી શકાય. અન્તમાં સમસ્ત પતિ સમવાય ચેન્ય' શબ્દ વાપર્યો છે. આમાં વખત શબ્દ બહુ જ સમજીને મુકાયેલા શબ્દ છે. ઉપાધ્યાયજીના આ શબ્દ ખીજી ઘણી બાબતાની ચાડી ખાય છે પણુ ટૂંકમાં મુખ્ય મુદ્દાની વાત એ ધ્વનિત થાય છે કે આવા આદેશ પટ્ટા અપરિણત આત્માઓને કરવા કરતાં પરિણત આત્માને અનુલક્ષીને કરાય તે વધુ જરૂરી છે. આવી બાબતે ઉછાછળાં, ઉધ્ધત, સ્વછંદી સ્વભાવવાળાને કહેવાય નહિ. કહેવાય તા પેાતાના સ્વભાવનું વધુ પ્રદર્શન કરૈ અને લેખના આદર તા ન કરે પણુ લેખની પૂરી અવગણના કરીને લેખક સામે બળવા જ પાકારે અને અનુચિત પરિસ્થિતિ સર્જાય; માટે ઠરેલ, સયમજીવનથી સંકારિત, ઘડાયેલાઓ આગળ જ આ વાત કરવા માગે છે. હવે પટ્ટકમાં શું છે તે શ્રમણુ સંસ્કૃતિ હાય, વૈદિક યા બાદ હાય પણુ માનવ સ્વભાવ ન્યૂનાધિકપણે સર્વત્ર સમાન હેાય છે. કેમ કે માનવજાતમાં કષાયભાવ ( ક્રોધ, માન, માયા, લેાભ ) સત્તામાં બેઠેલા જ હાય છે. આ ચાર પ્રકારમાં ઓછાવત્તા કષાયથી માનવજાત સતત પીડાતી હાય તા તે સહુથી વધુ માન કષાયથી જ. એટલે જરાતરા પેાતાના જાણેઅજાણે અનાદર, અપમાન કે ઉપેક્ષા થઈ છે કે થઈ રહી છે એમ લાગે કે તરત જ માનસપ¥ા ઊંચી કરી બેઠા થઈ જશે અને ફૂંફાડા મારતા થઈ જશે અને આખરે ડખા મારવાનું પણુ કામ કરશે અને અનુચિત, અનિચ્છનીય, વેશલજ્જક જાતનતનાં તાકાના, લવારા, કૌભાંડા ઊભાં કરી ઊતરતી કક્ષાના સ્વભાવના ભાગ
SR No.022149
Book TitlePanchgranthi 108 Bol Sangraha Shraddhanajalpattak Adharsahasshilangrath Kupdrushtantvishadikaran Kaysthitistavan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani, Yashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1980
Total Pages140
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy