SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસ્થાન ૨૩૨ નેતરની બારકેટ જે, મધ્યલેક, ખંજરી જે અને ઊર્વક ઊભે ઢોલક યા શરાવસંપૂટ જેવું છે. અધોલેકમાં પરમાધામી આદિના તીવ્ર ત્રાસરી સાત નરકપૃથ્વીએ છે, મધ્યલોકમાં મસ્યગલાગલ’ ન્યાયના પ્રદર્શનભૂત અસંખ્ય દ્વીપ સમુદ્રો છે, અને ઊર્વલેકમાં શુભ પુદ્ગલેની વિવિધ ઘટનાઓ છે. એનું તથા સકલ વિશ્વમાં રહેલા શાશ્વત–અશાશ્વત અનેકવિધ પદાર્થો વગેરેનું ચિંતન આવે છે. આ ધ્યાનથી ચિત્તને વિષયાન્તરામાં જતું, ને ચંચળ તથા વિહવળ થતું અટકાવી શકાય. (૫) જીવવિચયમાં જીવની અનાદિતા, અસંખ્યપ્રદેશમયતા, સાકાર-અનાકાર (જ્ઞાનદર્શન) ઉપગ, કરેલા કર્મનું ભેગવવાપણું, વગેરે સ્વરૂપનું સ્થિર ચિંતન કરાય છે. તે જડ કાયાદિ છેડીને માત્ર આત્મા પર મમત્વ કરાવવામાં ઉપયોગી છે. . (૬) અજીવવિચયમાં ધર્મ–અધમ–આકાશ-કાળ-પુદુગલેની ગતિસહાય, સ્થિતિસહાય, અવગાહના, વર્તન, રૂપરસાદિગુણ તથા અનંત પર્યાયરૂપતાનું ચિંતન કરવું. એથી શેક, રેગ, વ્યાકુળતા, નિયાણું અને દેહાત્મ-અભેદને ભ્રમ વગેરે દૂર થાય. ભવવિચયમાં, “અહે –કે દુઃખદ આ સંસાર! કે જ્યાં (૧) સ્વકૃત કર્મનાં ફળ ભેગવવા વારંવાર જન્મવું પડે છે. અઘિટની ઘડીની જેમ મળમૂત્રાદિ અશુચિભર્યા માતાના પેટના બખેલમાં કેઈ વારંવાર ગમનાગમન કરવા પડે છે. વળી (૨) સ્વકૃત કર્મના દારુણ દુઃખભર્યા ભેગવટામાં કઈ સહાય
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy