SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ નિશે માફવંતિ = કહે છે ૬ = આ લોકમાં ઉ| = ૩Hફળી = જીવ અનાદિ છે. નવિનીવર્સ = અનાદિ એવા જીવનો મ = ભવ, સંસાર (પણ અનાદિનો છે.). अणादिकम्मसंजोगनिव्वत्तिए = અનાદિ કર્મના સંયોગે કરીને બનેલો છે. સુqવે = દુઃખરૂપ છે. તુમવત્તે = દુઃખના ફળવાળો છે. સુવરવાળુવંધે = દુઃખના અનુબંધવાળો છે. ભાવાર્થ: સર્વથા રાગ-દ્વેષ રહિત, જગતના સર્વ પદાર્થોને સર્વથા પ્રકારે જાણનારા, સર્વ સુરેન્દ્રોએ પૂજેલા, યથાર્થ વસ્તુની પ્રરૂપણા કરનારા, ત્રણ લોકના ગુરુ અને આ સંસારમાં ફરીથી જન્મ નહીં લેનાર એવા સર્વ ભગવંતોને-જિનેશ્વરોને નમસ્કાર થાઓ. આ મંગલાચરણ કરતાં સૂત્રકારે પ્રભુના ચાર મૂળ અતિશયો પણ ગર્ભિતપણે સૂચવ્યા છે. તે સર્વ જિનેશ્વરો આ પ્રમાણે કહે છે કે – આ सूत्रम्-१
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy