SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Niતો = એકાંતવાદ-નિશ્ચયવાદ કહેવાય સો = આ એકાંતવાદ જ મિછત્ત = મિથ્યાત્વ છે રૂત્તો = આ એકાંતવાદથી ન વવસ્થા = કાંઈ પણ વ્યવસ્થા થઈ શકે નહીં. સં = આ એકાંતવાદ અહિ = અનાર્ય-અના મતથી વિરુદ્ધ છે संसारिणो उ = સંસારી જીવને જ સિદ્ધd = સિદ્ધપણું પ્રાપ્ત થાય છે એવદ્ધ = બંધરહિતને ન મુત્તી = મુક્તિ ઘટે નહિ સસ્થાિ = શબ્દાર્થરહિત થાય, બંધ વિના મુક્તિ કોની? ભાવાર્થ: આ તથાભવ્યત્વાદિક વિચિત્ર પ્રકારનું છે. (દરેક જીવોમાં જુદી જુદી જાતનું હોય છે.) કેમ કે તે તથાભવ્યત્વાદિક ફળના ભેદવાળું છે. જુદે જુદે કાળે જુદું જુદું ફળ આપનાર છે. सूत्रम्-५
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy