SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ તા = संपूण्णा पाउणइ યઃ = = = अण्णा સંપુળા ન = = તે ભોગની સામગ્રી સંપૂર્ણ પામે છે અને એ સિવાયની બીજી ભોગસામગ્રી સંપૂર્ણ હોતી નથી ભાવાર્થ : ગુરુનું બહુમાન જ મોક્ષનું અવંધ્ય - સફળ કારણ હોવાથી મોક્ષરૂપ છે. તે ગુરુના બહુમાનથી ૫૨મગુરુ-તીર્થંકરનો સંયોગ પ્રાપ્ત થાય છે. અને તે સંયોગથી અવશ્ય મુક્તિ મળે છે. તેથી આ ગુરુબહુમાન જ અહીં ઉત્કૃષ્ટ શુભોદયના અનુબંધવાળું અને ભવવ્યાધિની ચિકિત્સા કરનાર શુભ ઉદયરૂપ છે. આ કારણથી આ ગુરુબહુમાન થકી બીજું કાંઈ પણ સુંદર નથી. તથા એ ગુરુબહુમાનને કોઈની ઉપમા ઘટી શકે તેમ નથી. આ પ્રમાણે નિર્મળ વિવેકને લીધે આવી બુદ્ધિવાળો અથવા વિવેક વિના પણ સ્વભાવથી જ આવા ભાવવાળો અને ગુરુને અભાવે પણ ક્ષયોપશમને લીધે માષતુષની જેવા सूत्रम्-४ १५७
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy