SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ: જ્ઞાનાદિક સમગ્ર ઐશ્વર્યાદિક વડે યુક્ત, ત્રણ જગતના સર્વોત્તમ નાથરૂપ, સર્વોત્તમ પુણ્યના સમૂહવાળા, સર્વથા રાગ, દ્વેષ અને મોહ રહિત, ચિંતવ્યા વિના પણ મોક્ષ આપનાર હોવાથી અચિંત્ય ચિંતામણી રત્ન સમાન સંસારરૂપ સમુદ્રમાંથી તારનારા હોવાથી પ્રવહણ સમાન તથા સર્વ કોઈ આશ્રય કરનારના હિતકર હોવાથી એકાંતપણે શરણ કરવા યોગ્ય એવા અહંતો અર્થાત અશોક વૃક્ષાદિક આઠ મહાપ્રતિહાર્યરૂપ પૂજાને યોગ્ય એવા ભગવંતો મારે જીવિતપર્યત શરણરૂપ છે. मूलम् : (५) तहा पहीणजरामरणा अवेयकम्मकलंका पणट्ठवाबाहा के वलनाणदंसणा सिद्धिपुरवासी णिरुवमसुहसंगया सव्वहा कयकिच्चा सिद्धा सरणं । छाया : (५) तथा प्रक्षीणजरामरणा अपेतकर्मकलकाः प्रणष्टव्याबाधाः केवलज्ञानदर्शनाः सिद्धिपरनिवासिनो निरुपमसुखसंगताः सर्वथा कृतकृत्याः सिद्धाः शरणम् ॥ છાર્થ: તથી = તથા सूत्रम्-१
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy