SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શાંત સુધારસ. श्री सोमविजयवाचक वाचकवरकीर्त्तिविजयाख्यौ ॥ ३ ॥ અર્થ :--શ્રી હીરવિજયસુરીશ્વરના શિષ્ય એ ભાઈ હતા. એક વાચકાને વિષે ઉત્તમ એવા વાચક્ર શ્રી સામવિજયજી અને બીજા શ્રો કીર્ત્તિવિજયજી, ૩ ॥ ગતિવૃત્ત ।। तत्र श्रीकीर्तिविजयवाचकशिष्योपाध्यायविनयविजयेन ॥ शांतसुधारसनामा संदृष्टो भावनाप्रबोधोऽयं ॥ ४ ॥ અ—તેમાં ઉપાધ્યાય શ્રી કીર્ત્તિવિજયજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ આ શાંતસુધારસ નામના પ્રમાષ રમ્યા. ૪ शिखिं नयनसिंधुशेशिमितवर्षे हर्षेण गंधपुरनगरे || श्रीविजयप्रभसूरिप्रसादतो यत्न एष सफलोऽभूत् ॥ ५ ॥ અથ—સવત્ ૧૯૨૩ ના વરસે આ પ્રયત્ન શ્રીગધપુર ( ગાંધાર, ખંભાત પાસે કાવી ગાંધાર છે તે ) નગરમાં સરિશ્રી વિજયપ્રભના પ્રસાદથી સફળ થયું. ૫ CCC PGD
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy