________________
પ્રમોદ ભાવના.
२४५
રહેલા છે, તેઓને પણ અમે ઉપકાર માનીએ છીએ, અને
એઓ પણ માર્ગાનુસારી છે એમ જાણું માર્ગનુસાર ધન્ય. અનુમોદના કરીએ છીએ. અર્થાત ભલે ભાવિધ જીવ. સમ્યગ્દષ્ટિ ન હોય પણ સત્ય, સંતેષ, ગુણુ પ્રમદ, શચ, દાન, વિનય આદિ ગુણવાળા
જીવે દેખી અમને બહુ પ્રભેદ ઉપજે છે. એઓ પણ માર્ગને અનુસરવાવાળા જાણે કઈ વેળા એજ ગુણથી સમ્યમ્ બેધ પામી કલ્યાણ પામશે, એ જાણી અમને આનંદ થાય છે. ૫
/ સાયરી / जिह्वे प्रही भव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना । भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कौँ सुकर्णौ ॥ वीक्ष्यान्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतां लोचने रोचनत्वं । संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ॥ ६॥
અથ–હે જીભ ! તું પુણ્યશાળી જીવનાં સુચરિત્રે ઉચ્ચારી પવિત્ર થા, સુપ્રસન્ન થા; બીજાની કીર્તિ સાંભળવાને રસ પામી મારાં બંને કાને આજે સુકર્ણ અર્થાત્ સફળ
થાઓ. અહે! બીજાની ઉત્તમ લક્ષમી, જીભ, કાન, આંખ બીજાનું ઐશ્વર્ય દેખી મારાં લોચને ઠરે, ધન્ય ગુણ મેદ દવે, એમાંથી હર્ષાશ્રુ આવે. હે!
જીવ ! હે કાન ! હે ચક્ષુ! આ અસાર સંસારમાં આવી ભાવના એજ તમારા જન્મનું પરમ સાર્થક છે. ૬.