________________
તેરમી મિત્રી ભાવના
|| નુ વૃત્ત | सद्धर्मध्यानसंध्यानहेतवः श्रीजिनेश्वरैः ।
मैत्रीप्रभृतयः प्रोक्ताश्चतस्रो भावनाः पराः॥१॥ અથ–શી જિનેશ્વર ભગવાને સદ્ધર્મ ધ્યાનધારાના હેતુએ મૈત્રી આદિ બીજી ચાર ભાવના પ્રકાશી છે. ૧ તથg/
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थानि नियोजयेत् ।
धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनं ॥२॥ અથ –તે આ પ્રમાણે,–
(૧) મૈત્રી (૨) પ્રમોદ (૩) કારુણ્ય ધ્યાન રસાયન, (૪) માધ્યસ્થ–આ ચાર બીજી ભાવ
નાએ ધર્મધ્યાનને ઉપકારક હેવાથી ભાવવી ઘટે, કેમકે એ ધર્મધ્યાનને રસાયનરૂપ છે,