SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શાંત સુધારસ. એવું બોધિરત્ન ફરી મળવું દુષ્કર છે. હે જીવ, બુઝ, બુઝ અને એને લાભ લે. ૬ चतुरशीतावहो योनिलक्षेष्वियं । क्व त्वयाकर्णिता धर्मवार्ता ॥ प्रायशो जगति जनता मिथो विवदते । ऋद्धिरसशातगुरुगौरवार्ता ॥ बु० ७ ॥ અર્થ—અહ ચેતન ! આ ચોરાશી લાખ છવા. નિમાં તે કયાં ધર્મવાર્તા શ્રવણ કરી? કયાએ કરી નહિ હોય, કેમકે ત્રાદ્ધિ, રસ અને શાતા એ જિજ્ઞાસા વિના ત્રણ મહા મહેટા ગારથી પીડાયેલા શ્રવણ કેમ થાય? જને પ્રાયઃ જગતમાં એક-બીજા સાથે કલેશવાદ કરી રહ્યા છે. તેઓને ધર્મ વાર્તા સાંભળવામાં કયાંથી આવે? બધા જ પિતપતાની ઋદ્ધિ, પિતપોતાના રસ અને પિતપેતાની શાતામાં ખેંચી રહ્યા છે, તેમાંથી નીકળી શકે તે ધર્મ સાંભળેને. આમ હે! ચેતન ! ચેરાશી લક્ષ છવાયોનિમાં ફરતાં જીવને ધર્મશ્રવણ બહુ દુર્લભ છે. તે તેને પ્રાપ્ત થયું છે, તેને લાભ લઈ લે. જીવ! બુઝ, બુઝ. ૭ एवमतिदुर्लभात्प्राप्य दुर्लभतमं । बोधिरत्नं सकलगुणनिधानं ॥ कुरु गुरुप्राज्यविनयप्रसादोदितं । शांतरस सरस पीयूषपानं ॥ ७० ८ ॥
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy