SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શત સુધારસ. વપરિતમાશો, निखिलैरपि सत्त्वैः। जन्ममरणपरिवर्तिभिः, તપુરમમત્વેદ | વિ. ૭ | અથર–જે પુદ્ગલ દ્રવ્યે કરેલાં વિવથી છવાઈ રહેલે આ કાકાશ છે,–તે પુદગલ કેવા છે, તે વિધાવધ બતાવે છે) અનંતી અનંતી વાર એ વેષનું કારણ પુહૂગલ દ્રવચને સર્વ પ્રાણીઓએ પરિમમત્વ ચય કર્યો છે, કેમકે સર્વ પ્રાણુઓ અનંતી વાર જન્મ મરણ કરી ચૂક્યા છે તેથી પૂર્વ પૂર્વ મમત્વની પરંપરાએ પુદ્ગલે મૂકે છે રહે છે. આમ ઘટમાળ આ કાકાશમાં ચાલી જ રહી છે. જે પુદ્દગલ એક વાર છાંડયું, તેજ ફરી બીજા રૂપે મમત્વ યેગે ગ્રહણ કરે છે. જી જન્મ-મરણ કરી રહ્યા છે. તેથી આગલા ભવમાં ભેગના પરિચયથી નવા જન્મમાં જાણે એ બધું દી ના મળ્યું હોય એમ એ પુદ્ગલગ તરફ ઝાવાં નાંખે છે, પુદગલની જ્યાં આવી જાળ ફેલાયેલી છે એવા કાકાશ નાટકશાળાને હે વિનય! તું તારા ચિત્ત ચક્ષુ વડે જોઈ જઈ સ્થિર થા. ૭ इह पर्यटनपराङ्मुखाः, प्रणमत भगवंतं ॥ शांतसुधारसपानतो, धृतविनयमवंतं | | વિ.૮
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy