SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા ભાવના. ૧૮૯ અથ–-હે! વિનય ! તું તપને મહિમા વિચાર. ઘણા ભવનું એકઠું થએલું પાપ એ તપથી તરતજ ઓછું થઈ જઈ નાશ પામે છે. એવા એ તપને મહિમા છે સુવિનીત જીવ! તું તારા હૃદયમાં ચિંતવ. ૧. याति घनापि घनाघनपटली, खरपवनेन विरामं । भजति तथा तपसा दुरिताली, ક્ષામં પરિણા | વિ. ૨ | અર્થ-જેમ ભારે વાયરાથી ભેગાં થએલાં મહટાં વાદળાં તપરૂપી વાયરે. પણ વીખરાઈ જાય છે તેમ આ તપના કર્મરૂપી રજ પ્રભાવે એકઠાં થએલાં હેટાં પાપ પણ ઉડી જાય. ક્ષણવારમાં નાશ પામે છે. ૨. वांच्छितमाकर्षति दूरादपि । रिपुमपि व्रजति वयस्यं ॥ तप इदमाश्रय निर्मलभावा-। दागमपरमरहस्यं ॥ वि० ३॥ અથએ તપ દૂરથી પણ ઈચ્છિત વસ્તુને પાસે આણી આપે છે; એ તપના પ્રભાવે શત્રુ પણ મિત્ર થાય છે; શત્રુ પણ મિત્રનું કાર્ય સારે છે; શત્રુએ આપણને પ્રતિકૂળ અથવા અણુહિતકારી ધારી કરેલું કામ પણ એ તપને લઈ અનુકૂળ અથવા હિતકર થઈ પડે છે; એ તપ તપને મહિમા, આગમનું પરમ રહસ્ય છે; આગમને હોટે
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy