________________
નિર્જરા ભાવના.
s
| | ઉપજ્ઞાતિ વૃત્તિ / किमुच्यते सत्तपसः प्रभावः ।
कठोरकर्मार्जितकिल्बिषोऽपि ॥ दृढप्रहारीव निहत्य पापं ।
यतोऽपवर्ग लभतेऽचिरेण ॥ ५ ॥ અર્થ—અહો ! એ અભુત તપને પ્રભાવ તે શું કહિયે? અર્થાત્ એ પ્રભાવ વર્ણવ્યો જાય એમ નથી. કેમકે કઠાર કર્મને લઈ ઘોર પાપના કરનારા પણ દઢપ્રહારીની પેઠે એ તપના પ્રભાવે પાપને નાશ કરી અલ્પ વખતમાં મેક્ષ પામે છે. ૫.
* દઢપ્રહારી. કેઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સખ વ્યસનભક્ત જાણી પિતાના ઘરમાંથી કાઢી મૂકો. તે ત્યાંથી નીકળી પડશે અને
જઈને એક તસ્કર મંડળીથી સ્નેહસંબંધ દઢપ્રહારી કેમ જોડો. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકહેવાયો? કામને પરાક્રમી જા પુત્ર કરીને સ્થાપે.
એ વિપ્રપુત્ર દુષ્ટ દમન કરવામાં દઢપ્રહારી જણ, એ ઉપરથી એનું ઉપનામ દઢપ્રહારી કરીને સ્થાપ્યું.
તે દઢપ્રહારી તસ્કરમાં અગ્રેસર થયે. નગર-ગ્રામ ભાંગવામાં બળવાન થયે; છાતી ભારે થઈ, તેણે ઘણા પ્રાણીએના પ્રાણ લીધા. એક વેળા પિતાના બધા સાથીઓને ત્ર ભાવના બધમાંથી.