SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શાંત સુધારસ. एषां निरोधे विगलद्विराधे । सर्वात्मना द्राग् यतितव्यमात्मन् ॥ ५ ॥ અઃ—હૈ આત્મા ! તું અને બધા જીવા આ પ્રકારે આશ્રવ તત્ત્વ સમજી શાસ્ત્રશ્રવણુ કરી સત્યના નિશ્ચય કરી; અને એ આશ્રવ શત્રુના નિધ કરવા તરત પ્રયત્ન કરો; એમાં વિરાધ જેવું કશુ નથી; એમાં કાંઇ કહેવા જેવું નથી; એ આશ્રવના રાધ કરે જ છૂટકા છે; કલ્યાણુ ઢળ્યે છે; માટે સદ્ગુરૂ સમીપે એ આશ્રવતત્ત્વ જાણી સત્યના નિરધાર કરી એ આશ્રવ છાંડવા ઉદ્યમ કરી. ૫. માત્રવ છુટકો. હવે આ સાતમી ભાવનાનું અષ્ટઢાળીયુ' કહે છે. ા ધનાશ્રી રાગભાલીડા ? હુંસા ૨ વિષય ન રાચીચે........એ દેશી, परिहरणीया रे सुकृतिभिराश्रवा । हृदि समतामवधाय ॥ प्रभवत्येते रे भृशमुच्छ्रंखला । विभ्रुगुणविभववधाय ॥ प०१ ॥ અર્થ:—અહા ! કુશળ આત્માઓએ હૃદયને વિષે સમતા ધારણ કરી આ આશ્રવના પરિહાર કર્ત્તવ્ય છે; કેમકે આ ઉચ્છ્વ ખલ આશ્રવ ( ઉચ્છ્વ ખલ છુટા, એડી વિનાના, આશ્રવને તા રાધ્યા સારા; એડીમાં ખાંધ્યા સારા; છૂટી ખરાબ) આત્માના જ્ઞાનાદિ ગુણરૂપ જે વૈભવ-અનાય તેના નાશ કરવામાં કોઢ ઉચ્છ્વ ખલને ખલામાં
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy