________________
એકત્વ ભાવના.
૧૦૫
વિશેષાર્થ –રાણુઓને સમુદાય ચંદન ઘસી ને વિલેપન કરવામાં કાર્યો હતે. તત્સમયમાં કંકણુના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝ. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચલ રહો અને એકત્વને સિદ્ધ કર્યું. એવા એ મુકિતસાધક મહાવૈરાગીનું ચરિત્ર ભાવનાબેધ ગ્રંથે તૃતીય ચિપૂર્ણતા પામ્યું.” હવે આ ચિથી ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે.
| | પરણી રામ विनय चिंतय वस्तुतत्त्वं
जगति निजमिह कस्य किं ? भवति मतिरिति यस्य हृदये।
સુરિતમુતિ તસ્ય જિં? વિ. ? // અર્થ–“હું કેણ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે
મારૂં ખરું ? સ્વ શું? પર શું? “કેના સંબંધે વળગણ છે, રાખું કે એ પરિહરૂં ?”
–શ્રી મોક્ષમાળા. ચેતન ! આ તું વિવેકપૂર્વક વિચાર. વિનય, તું વસ્તુતત્વ વિચાર. આ જગતમાં પોતાનું શું અને પારકું શું એને વિવેક કર.
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, “તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં.”
–શ્રી મોક્ષમાળા.