SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્વ ભાવના. अधुना परभावसंवृत्ति हर चेतः परितोऽवगुंठितं ॥ क्षणमात्मविचारचंदन द्रुमवातोर्मिरसाः स्पृशंतु मां ॥ ४ ॥ અઃ—આમ પર વસ્તુના મમત્વને દુઃખ-ભયનાં કારણ જાણી, ચેતન, ચાતરફ બિછાવેલી પરભાવરૂપી ચાદર સકેલી મૂક; ચેાતરમ્ શુ શૈલી પરભાવ જાલ સમેટી લે; પરભાવ મમત્વના નાશ કર; અને આત્મ વિચારરૂપ આવનાચંદન પાસેથી આવતી પવનની લહેરે મને સ્પર્શ કરી આનંદ આપા; જેમ ચંદન વૃક્ષના વાયુ આસપાસ સુગ ંધ ફેલાવી આનંદ આપે છે તેમ આમ વિચારરૂપ ચંદનવાયુ મને મીઠી સુગ ંધ આપે; અર્થાત્ ચેતન, તુ તારા વિચારમાં લીન થા; પર.વચાર મૂકી દે. ૪. ॥ અનુવૃત્ત एकता समतोपेतामेना मात्मन् विभावय । लभस्व परमानंदसंपदं नमिराजवत् ॥ ५ ॥ ૯૫ અં—આત્મા, તું એકલા છે; તુ એકલે આન્યા; એકલા જઇશ; પાપ પુણ્ય એકલા ભાગવીશ; ખીશુ એગાહ કાઇ તારી સાથે નહિં. આવે; એકલા જન્મ્યા; એક્કે મરીશ. - “ આયા એકિલા, જવુ' એકિલા, ' આમ બીજા સાથે સ્પના પણ તારે નથી; કાંઇ લેવા-દેવા નથી. તારૂ તે તારી પાસે છે. જ્ઞાન, દર્શનાદિ તારાં છે તે . તારી પાસે છે; બાકી બીજું કાંઇ તારૂંનથી.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy