SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અશરણુ ભાવના. ૩૭ પશુ, એનું વાચાળપણું, એના ધન, રૂપ, કુળ, જાતિ, વિદ્યા, અશ્વય આદિના મદ-અહંકાર ઉઘી જશે; કાળના વિશ્વાસ એના મ્હોટા મ્હોટા ગુણા પણ ધર્યાં રહેશે. કર્તવ્ય નથી એ બિચારા, ક્રૂર કરાળ કાળના ઝપાટામાં આવી જશે. માટે રે, ચેતન ! તારે કાળના વિશ્વાસ કરવા જેવું નથી. કાળના સુખમાં પડચેા છું, તે તને ફાઈ મચાવે એમ નથી. ૨. 4 “ જે રાજનીતિનિપુણુતામાં ન્યાયવંતા નીવડ્યા, << અવળા કર્યું જેના બધા સવળા સદા પાસા પડ્યા; “ એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટા સૌ ખાઇને, “ જન જાણિયે મન માનિયે નવ કાળ મૂકે કોઇને “ તરવાર અહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, “ હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખિયા; “ એવા ભલા ભડવીર તે અંતે રહેલા રાઇને, જન જાણિયે મન માનિયે નવ કાળ મૂકે કોઇને.” 44 શ્રીમદ્ રાજચંદ્ર. ।। શિવળિો વૃત્ત || प्रतापैर्व्यापन्नं गलितमथ तेजोभिरुदितै । र्गतं धैर्योद्योगैः श्लथितमथ पुष्टेन वपुषा ॥ प्रवृत्तं तद्द्रव्यग्रहणविषये बांधवजनै ने कीनाशेन प्रसभमुपनीते निजव || ३ || અ—અહા ! જ્યારે ચમરાજા આ જીવને એકદમ પેાતાને સ્વાધીન કરે છે, અર્થાત્ જ્યારે કાળ
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy