SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ નવ્ય ઉપદેશ સંમતિકા. પણમાં પ્રથમ કરીને દીક્ષા ગ્રહણ કર્યા પછી આચારાંગાદિ અંગે તથા ઋષિભાષિતાદિ સૂત્ર સંબંધી સિદ્ધાંતમાં કહેલી તપસ્યા કરવાપૂર્વક દ્વહન કરીને ગુરૂને પ્રણામ કરવાપૂર્વક એટલે વાચનાને સમયે વંદનાદિક ક્રિયા કરીને સૂત્રને તથા ટીકા, ભાષ્ય, નિર્યુક્તિ, ચર્ણિ વિગેરે અર્થને મધુર સ્વરે મેટા આદરથી–પ્રયત્નથી હું ક્યારે ભણીશ? આ વિષે શ્રીજીતક૯પમાં કહ્યું છે કે "कालकमेण पत्तं, संवच्छरमाइणा उ जं जम्मि । तं तम्मि चेव धीरो, वाइजा सो य कालो य ।। तिवरिसपरियायस्स उ, आयारपकप्पनाममज्झयणं । चउवरिसस्स य सम्म, सूयगडं नाम अंगं ति । सकप्पव्ववहारो, संवच्छरपणगदिकियस्सेव । ठाणं समवाओवि य, अंगे ते अठवासस्स ॥ दसवासस्स विवाहा, इकारसवासयस्स य इमे उ । खुड्डियविमाणमाई, अज्झयणा पंच नायव्वा ॥ . वारसवासस्स तहा, आसीविसभावणं जिणा बिति । पन्नरसवासगस्स य, दिछीविसभावणं तह य ॥ सोलसवासाईसु य, इक्कुत्तरवाड्किएसु जहसंखं । चारणभावणमहसु-मिणभावणातेयगनिसग्गे ॥ . एगणवीसगस्स य, दिछीवानो दुवालसममंगं । संपुनवीसवरिसो, अणुवाई सव्वसुत्तस्स ॥" '. “ वर्ष मा uन मेंशन हे सूत्र मानी ने યેગ્યતા પ્રાપ્ત થઈ હોય, તે સૂત્ર તે ધીરે ભણવું જોઈએ. તે તેને
SR No.022126
Book TitleUpdesh Saptatika
Original Sutra AuthorN/A
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1920
Total Pages118
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy