SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦ : હર્ષ -પ્રભા ધિપતિના દર્શન કરી શત્રુંજયની યાત્રા કરી. સ. ૧૯૭૭ નુ ચાતુર્માસ ગુરૂદેવ આચાય ભગવતની સાથે પાલીતાણામાં કયુ". અહીં પણ સાધુ મુનિરાજોને પ્રજ્ઞાપના તથા અનુયાગદ્વાર સૂત્રની વાંચના આપી. પાલીતાણાથી વિહાર કરી વીરમગામ થઇને અમદાવાદના ભાઇઓની વિનતીથી અમદાવાદ પધાર્યા અને સ. ૧૯૭૮ નુ ચાતુર્માંસ અમદાવાદમાં કર્યું. આ ચાતુર્માસ દરમ્યાન પશુ પહેલાં ખાકી રહેલ લેાકપ્રકાશના ગ્રંથ પૂરા કર્યાં. પર્યુષણુ પછી ઉત્તરાધ્યયન સૂત્રની એવી તે સુદર ભાવમય વાચના વ્યાખ્યાનમાં કરી કે લેાકેાની ધમ ભાવના જાગૃત થઇ. ચાતુર્માસ પૂર્ણ થતાં ઊંઝા પધાર્યાં અને સં. ૧૯૭૯ નુ ચાતુર્માસ ઊંઝામાં કર્યું. ઊંઝાથી વિહાર કરી ગુરૂમહારાજ પાસે અમદાવાદ પધાર્યાં સ. ૧૯૮૦ નું ચાતુર્માસ સવેગી ઉપાશ્રયમાં ગુરૂ મહારાજ સાથે કર્યું". અહીં બાકી રહેલ ઉત્તરાધ્યયનની ટીકા પૂરી કરી. અમદાવાદમાં શેઠ સાકલચંદ મેહનલાલને ત્યાં ગુરૂમહારાજ સાથે ચાતુર્માંસ બદલ્યું અને અટ્ટાઇમહે।ત્સવ કરવામાં આવ્યેા. ગુરૂદેવની નિશ્રામાં આપણા ચરિત્રનાયકને શાસ્ત્રાભ્યાસ, પ્રવચના, સાધુ મુનિરાજોને સૂત્રેાની વાચના આપવી તેમજ ઉત્સવા આદિના કાર્યક્રમા અને વિધિવિધાન સફળતાપૂર્વક કરવાની એવી સુંદર તાલીમ મળી કે પન્યાસજી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં પેાતાની વાણીથી ધ જાગૃતિ લાવી શ્રી સંઘનું કલ્યાણ સાધી શાસનના જય જય ફાર કરતા હતા. ★
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy