SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ. ભાવાથ :--આચાર્ય શ્રી જિનલાભસૂરિસદગુરુના અનુગ્રહથી ક્ષમાકલ્યાણગણિએ યાદગીરીને માટે બનાવેલ પ્રશ્નોત્તરસા શતક નામક ગ્રંથના ઉત્તરાર્થે પૂર્ણ થયા. આની અંદર કઈ દોષ રહેલ હાય તે વિદ્વાનાએ સુધારીને વાંચવું. ૨૮ મહાપાધ્યાય શ્રીક્ષમાકલ્યાણણિએ જેસલમેર નગરમાં આ ગ્રંથની શરૂઆત કરી અને સં. ૧૮૫૧ની સાલમાં જેઠ સુદ ૫ ના દિવસે જેસલમેરમાં જ ગ્રંથની સમાપ્તિ ક્રરી ઇતિશમ શ્રી તપાગચ્છ-સ વિગ્નશાખાપ્રવતક ક્રિયાદ્ધારક અનુ ચેાગાચાય પંન્યાસશ્રી સત્યવિજયગણિપદ્મપર’પરાગતતીર્થાંદ્ધારક આચાય શ્રી વિજયનીતિસૂરીશ્વરપટ્ટપ્રભાવકજિનાગમરહસ્યવેદી આચાર્ય શ્રી વિજયહ સૂરીશ્વરપટ્ટ વિભૂષક આચાર્ય શ્રી વિજયમહેન્દ્રસૂરિષ્કૃત- પ્રશ્નોત્તર સા - શતક ગ્રન્થસ્ય ગુર્જર ભાષાનુવાદ સમાપ્ત: વિક્ર સંવત ૨૦૧૪ મહા સુદ ૫-પાટડી.
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy