SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ એકપણે કહેલ છે. પ્રવચનસારોદ્ધારના ૨૩૨ માં દ્વારમાં સમવિ ક્રુતિ નવરે પંચમછઠ્ઠી આમા ... દેવાને પાંચમી અને છઠ્ઠી પર્યાપ્ત સાથે કહેલ છે, બીજે સ્થળે છ પર્યાસિ કહેલ છે. ! ૬૨ ૭૪ પ્ર॰(૬૩)—શાસ્ત્રમાં ઉત્તર દિશાને વિષે માનસરોવર સંભળાય છે તે જમૂદ્રીપને વિષે છે કે કોઈ બીજા દ્વીપને વિષે છે અને તેનુ કેટલું પ્રમાણ છે ? ઉ—ઉત્તર દિશામાં સ ંખ્યાતા ચેાજનના પ્રમાણવાલા દ્વીપામાં કોઈ દ્વીપને વિષે સંખ્યાતા કાટાકેટી ચેાજનના પ્રમાણવાળુ. માનસરોવર છે એમ પ્રજ્ઞાપનાસૂત્રની ટીકામાં ત્રીજા અલ્પમહ્ત્વપદને વિષે કહ્યું છે. પ્ર૦ ૬૪-હુંસ, દૂધ અને પાણી મિશ્ર હાય તા તેને કેવી રીતે જુદા પાડે કે જેથી દૂધ પીએ અને પાણીને છેડી દે? O ઉ –હુ સની જીભમાં ખટાશ હોય છે કે તેથી દૂધ કુચારૂપે થઇને જુદું પડે છે. શ્રીનીસૂત્રની ટીકામાં કહ્યું છે. अंबत्तणेण जीहाए कूचिया होह खीरमुदयम्मि || हंसो मुत्तूण ॥ जलं आवियs पयं तह सुसीसेा ||१|| ભાવાર્થ :—જીભની ખટાશને લીધે પાણીમાં દૂધ કુચારૂપે થઈ જાય છે તેથી હુંસ પાણી છેોડીને દુધને પીએ છે તેમ સુશિષ્ય અતું પાન કરે-ગ્રહણ કરે. ॥ ૬૪૫
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy