SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદેશના સમયે સાધુ-મુનિરાજે મેઢ મુહપત્તિ બાંધવી એ ગીતા પરંપરાગત આચરણું છે. આ ટૂંકા નિબંધમાં મુખ પર મુહપત્તિ બાંધવી એ કેટલી પ્રાચીન અને મૂળભૂત ગીતાથપરંપરા છે તેનું દિગ્દર્શન કરાવ્યું છે. એટલું જ નહીં પરંતુ તેને લગતા શાસપાઠ આપી વિષયનું સચોટપણું દર્શાવ્યું છે. શ્રી પ્રવચનપરીક્ષામાં આવતા મુહપત્તિને ઉલેખ, વિધિપ્રપામાં રજૂ થયેલ ઉલેખ, પૂ. શ્રી આત્મારામજી મહારાજનું કથન આ હકીકતને વિશેષ પુષ્ટ કરે છે. શ્રી પ્રવચનપરીક્ષામાં આવતા પાઠ સાધુ-મુનિરાજને કાન વીંધાવવા અંગેનો છે જ્યારે શ્રી ઉપદેશપ્રાસાદને પાઠ થંકથી ઉચ્છિષ્ટ એઠી થયેલ મુહપત્તિને જુદી રાખવા અગેને છે, ગણધર ભગવતે પણ ધર્મદેશના સમયે મુખ પર મુહપત્તિ બાંધતા હતા. આ સંબંધમાં એક ખ્યાલ એ જ સખવાનો છે કે- સ્થાનકવાસી સંપ્રદાયના મુનિવર્ગની માફક મુહપત્તિ દોરાથી બાંધીને હંમેશને માટે મુખ પર, રાખવાની નથી. ધર્મ-દેશના સમયે જ પ્રવચન મુજા કે પગમુદ્રાએ જ વ્યાખ્યાન આપવાનું હેવાથી, સંપાતિમ.
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy