________________
ભાવનાતક
( જુલg ). તંતુ કાચા તેણે તાણે સંસાર છે, સાંધી સાત ત્યાં તેર ગુટે; શરીર આરોગ્ય તે યોગ્ય સ્ત્રી હેય નહિ, યોગ્ય સ્ત્રી હેય ખોરાક ખુટે. હેય ખેરાક ન હોય સંતાન કર, હેય સંતાન રિપુ લાજ લુંટે. કેઈ જે શત્રુ નહિ હોય દલપત કહે,
સમીપ સંબંધીનું શરીર છૂટે. એટલા માટે જ કહ્યું છે કે “ હારે ચિત્ત સહુકમો” એક ઘર, કુટુંબ, ગામ કે દેશ નહિ પણ આખી દુનિયામાં ફરી તપાસી જોશે તોપણ સમગ્ર પ્રકારે સુખ ભોગવનારે માણસ મળવો મુશ્કેલ થઈ પડશે. કેઈને બહારનું તો કોઈને અંદરનું દુઃખ હશે,
ઈને મનને તે ડેઈને તનને, કોઈને પુત્રનું તો કેઈને પુત્રીનું, કોઈને માબાપને તે કોઈને સ્ત્રીને, કોઈને આજીવિકાનું તે કોઈને બુદ્ધિની મન્દતાનું, કોઈને પૂળ કોઈને સૂમ, પણ દુઃખના ઘા વિનાનું કેઈ અંતઃકરણ જોવામાં નહિ આવે. (૨૪).
સાડાન્તિસામ્રાચમ્ | कचिद्राज्ञां युद्धं प्रचलति जनोच्छेदजनकं । कचित् क्रूरा मारी बहुजनविनाशं विदधती ॥ कवचिद् दुर्भिक्षेन क्षुधितपशुमादिमरणं । विपद्वह्निज्वालाज्वलितजगति क्वाऽस्ति शमनम् ॥२५॥
અશાન્તિનું સામ્રાજ્ય." અર્થ—અહ! આ સંસારમાં કોઈ ઠેકાણે તે હજાશે અને લાખો માણસોના જાનની પાયમાલી કરનાર મહેતાં હેટાં યુહ ચાલે છે, તો કોઈ ઠેકાણે ગામ અને દેશને વિનાશ કરનારી મહા મરકી ત્રાસ પ્રવર્તાવી રહી છે. કોઈ સ્થળે દુકાળના ભુખમરાથી હજારે