SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લા અવંચક્યોગનું સ્વરૂપ જણાવાય છે– फलावञ्चकयोगस्तु, सद्भ्य एव नियोगतः । સાનુવન્થwીવાર્થસિદ્ધી સતાં મતા ૧૨-રૂા. फलेति-फलावञ्चकयोगस्तु सद्य एवानन्तरोदितेभ्यो नियोगतोऽवश्यम्भावेन सानुबन्धस्योत्तरोत्तरवृत्तिमतः फलस्यावाप्तिस्तथा सदुपदेशादिना धर्मसिद्धौ विषये सतां मता ।।१९-३१।। । ઉત્તમ પ્રકારના યોગીઓથી જ અવશ્યપણે ઉત્તરોત્તર તે તે ફળની પ્રાપ્તિને, ધર્મસિદ્ધિને વિશે ફલાવંચક્યોગ તરીકે સત્પરુષોએ માની છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – જે યોગીઓને ક્રિયાવંચક્યોગને લઈને પ્રણામ વગેરે સ્વરૂપ ક્રિયા કરી હતી તે ઉત્તમયોગી પાસેથી જ સદુપદેશાદિને પ્રાપ્ત કરવાથી ચોક્કસપણે જે ફળની ઉત્તરોત્તર પ્રાપ્તિ થાય છે તે જ ફલાવંચકયોગ તરીકે મનાય છે. અહીં ધર્મસિદ્ધિના વિષયમાં યોગાવંચકાદિની ઉપયોગિતા સ્પષ્ટપણે વિચારી લેવી જોઇએ. ઉત્તમયોગીઓનું દર્શન, તેમને પ્રણામ વગેરે કરવા સ્વરૂપ ક્રિયાનું કરણ અને ત્યાર બાદ તેમની જ પાસે સદુપદેશાદિનું શ્રવણ કરવાથી મુમુક્ષુ આત્માને સાનુબંધ ધર્મની પ્રાપ્તિ થાય છે. તે જ ફલાવંચકયોગ છે. ઉત્તરોત્તર અનુક્રમે વિશિષ્ટ એવા ધર્મસ્વરૂપ ફળની પ્રાપ્તિને અહીં સાનુબંધફલાવાતિ તરીકે વર્ણવી છે. એકાદ બે વાર ધર્મસ્વરૂપ ફળ મળે પરંતુ પછી તે ન મળે તો તે નિરનુબંધ ફળની પ્રાપ્તિને ફલાવંચયોગ સ્વરૂપે વર્ણવી નથી. યોગના ફળને જેઓ ઇચ્છે છે તેમની તે ઇચ્છાને પૂર્ણ કરવા માટે આ અવંચક ત્રણ યોગનું સ્વરૂપ તેઓએ સમજી લેવું જોઈએ. તે તે કાર્ય કરતી વખતે શરૂઆત ખોટી ન થાય, ક્રિયા અટકી ન પડે અને તે બગડી ન જાય એની કાળજી આપણે ચાલુ વ્યવહારમાં બરાબર રાખતા હોઈએ છીએ. એવી જ કાળજી શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં અનુષ્ઠાન કરતી વખતે રાખવામાં આવે તો ચોક્કસ જસિદ્ધિ પ્રાપ્ત થશે. ક્રિયાનો આરંભ ખોટો થાય તેમ જ ક્રિયા અટકી પડે કે બગડી જાય તો શું થાય એની કલ્પના આપણને છે જ, તેથી અવંચયોગોનું મહત્ત્વ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. // ૧૯-૩૧al પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે इत्थं योगविवेकस्य, विज्ञानाद्धीनकल्मषः । થતમાનો યથાશક્ટ્રિ, પરમાનન્દનનુત્તે 98-રૂર Wમિતિ–સ્પષ્ટ: 98-રૂરી “આ રીતે યોગવિવેકના વિશિષ્ટજ્ઞાનથી જેનાં પાપ ક્ષીણ થયાં છે તે પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના યોગની આરાધનામાં પ્રયત્ન કરનાર આત્માને પરમાનંદસ્વરૂપ મોક્ષની એક પરિશીલન ૧૩૧
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy