SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં અન્યત્ એટલે મિથ્યાષ્ટિના ગુણસ્થાનક વગેરેથી ભિન્ન અવિરતસમ્યગ્દષ્ટિના ગુણસ્થાનકાદિ; તેના જે સમ્યજ્ઞાનાદિ ગુણો તેનું સ્થાન આ અનુકંપાદાન છે; જે, સર્વવિરતિ વગેરે ગુણોનું કારણ છે. કારણ કે ચોથા, પાંચમા ગુણસ્થાનકે રહેલા જીવોને કાલાંતરે છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. II૧-૧૧ नन्वेवं “गिहिणो वेयावडिअं न कुज्जा” इत्याद्यागमविरोधः ? इत्यत आहપુષ્ટાલંબને પણ આ રીતે પૂ. સાધુભગવંતો અનુકંપા કરે તો “જિળિો વેચાવડાં ન Mા...” - અર્થાત્ “ગૃહસ્થનું વૈયાવૃજ્ય ન કરવું...' - આ પ્રમાણેના આગમના વચનનો વિરોધ આવશે... આવી શંકાનું સમાધાન કરાય છે– वैयावृत्त्ये गृहस्थानां निषेधः श्रूयते तु यः । स औत्सर्गिकतां बिभ्रन् नैतस्यार्थस्य बाधकः ॥१-१२॥ वैयावृत्त्य इति-गृहस्थानां वैयावृत्त्ये तु साधोर्यो निषेधः श्रूयते, स औत्सर्गिकतां बिभ्रन्नैतस्यापवादिकस्यार्थस्य बाधकः । अपवादो [त्सर्ग बाधते न तूत्सर्गोऽपवादमिति ।।१-१२।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ગૃહસ્થોનું વૈયાવૃત્ય કરવાનો પૂ. સાધુભગવંતો માટે શ્રી દશવૈકાલિક વગેરે આગમમાં જે નિષેધ કરાયો છે; તે નિષેધ ઔત્સર્ગિક છે. અને કારણિક અનુકંપાદાન પૂ. સાધુભગવંતો કરે - એ વિધાન આપવાદિક છે. તેથી અપવાદ વિહિત અનુકંપાદાનનો બાધક ઔત્સર્ગિક વૈયાવૃત્યનિષેધ થઇ શકશે નહિ. કારણ કે અપવાદ ઉત્સર્ગનો બાધ કરે છે, પરંતુ ઉત્સર્ગ અપવાદનો બાધ કરતો નથી... એ સ્પષ્ટ છે. ll૧-૧૨ll सूत्रान्तरं समाधत्ते આવી જ રીતે “સૂયગડાંગ’ સૂત્રમાં જે જણાવ્યું છે તેનો પણ વિરોધ આવતો નથી તે જણાવાય છે– ये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि सङ्गतः । विहाय विषयो मृग्यो दशाभेदं विपश्चिता ॥१-१३॥ ये त्विति-ये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि “जे उ दाणं पसंसंति वहमिच्छंति पाणिणं । जे अ णं पडिसेहंति वित्तिच्छेअं करंति ते ।।१।।” इति सूत्रकृतसूत्रेऽपि दशाभेदं विहाय सङ्गतो युक्तो विषयो विपश्चिता मृग्य ऐदम्पर्यशुद्ध्या विचारणीयः । न तु पदार्थमात्रे मूढतया भाव्यम्, अपुष्टालम्बनविषयतयैवास्योपपादनाद् । आह च-“ये तु दानं प्रशंसन्तीत्यादि सूत्रं तु यत्स्मृतम् । अवस्थाभेदविषयं द्रष्टव्यं તન્મદાત્મમઃ II” રૂત્તિ 19-9રૂા. એક પરિશીલન
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy