SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ उपदेशपE : भाग-२ ૮૬ ततोऽन्तः कर्मणां सर्वेषामेव तत्कालं कृतो येनासावन्तकृतः, स चासौ केवली च तस्य भावस्तत्त्वं सम्पन्नमस्य, तत्क्षणमेव सिद्धोऽसावित्यर्थः । तत इन्द्रागमः शक्रावतारः पूजना चैव पुष्पधूपादिभिस्तच्छरीरस्य कृता शक्रेणेति ॥४६१ ॥ दृष्ट्वेन्द्रागमनं पूजनं च राज्ञो यमुनस्य लज्जा तेन महता स्वस्यानुचितचेष्टनेन त्रपा संवृत्ता । संवेगाद् 'धिग् मामेवमसमञ्जसकारिणम्' एवंरूपादात्मवधपरिणामः समजनि । लब्धाभिप्रायेण चेन्द्रेण निवारणामकारि । अभाणि च सम्यग् यथावत् कुरु प्रायश्चित्तमेतदपराधशुद्धिरूपं, 'मो' इति पूर्ववत्, अत्रापराधप्राप्ताविति ॥४६२ ॥ साधुसमीपे गमनं कृतं, श्रवणमाकर्णनं, तथा चैवेति समुच्चये, प्रायश्चित्तानामालोचनादीनां पाराञ्चिकपर्यवसानानाम् । ततः किमत्रापराधे प्रायश्चित्तमिति पप्रच्छ । कथितं च साधुभिः शुद्धं चरणं प्रायश्चित्तमित्येवं प्रतिपाद्यते । प्रव्रज्या सर्वसावद्ययोगविरहलक्षणा तेन प्रतिपन्ना ॥४६३ ॥ प्रतिपन्नायां च तस्यां पश्चात्तापातिशयात् तेनाभिग्रहो गृहीतो यथा भोजनकालाद् अर्वाक् स्मृतेऽपराधे नो नैव तद्दिने भुञ्जे, दरभुक्तेऽप्यर्द्धभुक्तेऽपि सति यदि स्मरामि तदा एवमेव न भुञ्जे इत्यर्थः । एवं गृहीताभिग्रहेण तेन भगवता दिवसमप्येकमपि च दिवसमित्यर्थः, किलेत्याप्तप्रवादसूचनार्थः, न भुक्तम्, अभिग्रहस्य नित्यमेवानुस्मरणात् ॥४६४॥ आराधना आलोचना व्रतोच्चारादिका पण्डितमरणरूपा जाता । कालगतः सन् सुरेषु वैमानिकेषूत्पन्नः । उपसंहरन्नाह - एवममुना प्रक्रमेणाभिग्रहो यमुनराजर्षि - गृहीताभिग्रहवद् इह प्रवचने कल्याणनिबन्धनं ज्ञेय इति ॥४६५ ॥ આઠ ગાથાઓથી યમુન રાજાના દૃષ્ટાંતનો જ સંગ્રહ કરતા ગ્રંથકાર કહે છે— યમુનરાજાનું દૃષ્ટાંત ગાથાર્થ—ટીકાર્થ—મથુરા નામની નગરી હતી. તે નગરીના મધ્યભાગમાં 'જિનસ્તૂપ પ્રતિષ્ઠિત હતો. તેનું શિખર આકાશતળને સ્પર્શે તેટલું ઊંચું હતું. તે સ્તૂપ રત્નમય હતો અને દેવનિર્મિત હતો. આ જિનસ્તૂપના પ્રભાવથી મથુરા નગરીએ સર્વદિશામંડલ વ્યાપી પ્રશંસા પ્રાપ્ત કરી હતી. આવી મથુરાનગરીમાં યમુન નામનો રાજા હતો. ત્યાં યમુના નદીના વળાંકમાં દંડનામના મુનિ આતપના કરતા હતા. યમુન રાજાએ તે મુનિને હણ્યા. મુનિએ કાળ કર્યો. શક્રેન્દ્રનું આગમન થયું. પછી રાજાની દીક્ષા થઇ. (૪૫૮) આ જ ગાથાને સાત ગાથાઓ દ્વારા વિશેષથી કહે છે—યમુના નદીના કૂર્તરભાગમાં પરમ ૧. જેમાં તીર્થંકરના પગલાં હોય તેવો સ્મૃતિસ્તંભ. ૨. હાથના આગળના ભાગને સંકોચવાથી હાથનો જેવો આકાર થાય તેવા ક્ષેત્રને કૂર્પર કહેવામાં આવે છે. (सूर्य२= डोएशी)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy