SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ઉપદેશપદ : ભાગ-૨ भवेत्यादि। 'भवहेतुः' संसारनिबन्धनं 'ज्ञानं' शास्त्राभ्यासादिजन्यो बोध 'एतस्य' मिथ्यादृष्टेः । कथमित्याह-'प्रायशो' बाहुल्येनासत्प्रवृत्तिभावेन विपर्यस्तचेष्टाकारणत्वात् तस्य । यदिह प्रायशोग्रहणं तद्यथाप्रवृत्तकरणचरमभागभाजां संनिहितग्रन्थिभेदानामत्यन्तजीर्णमिथ्यात्वज्वराणां केषाञ्चिद् दुःखितदयागुणवदद्वेषसमुचिताचाररूपप्रवृत्तिसाराणां सुन्दरप्रवृत्तिभावेन व्यभिचारपरिहारार्थम् । तथेति हेत्वन्तरसमुच्चये । तदनुबन्धत एवासत्प्रवृत्त्यनुबन्धादेव । एतदपि कुत इत्याह- 'तत्त्वेतरनिन्दनादितः' स हि मिथ्यात्वोपघातात् समुपात्तविपरीतरुचिस्तत्त्वं सद्भूतदेवत.दिकमर्हदादिलक्षणं निन्दति। इतरच्चातत्त्वं तत्तत्कुयुक्तिसमुपन्यासेन पुरस्करोति ततस्तत्त्वेतरनिन्दनादिदोषाद् भवान्तरेऽप्यसत्प्रवृत्तिरनुबन्धयुक्तैव स्यादिति ॥४४६॥ ગાથાર્થમિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પ્રાયઃ અસત્ પ્રવૃત્તિનું કારણ હોવાથી અને તત્ત્વતર નિંદા આદિથી અસપ્રવૃત્તિના અનુબંધનું કારણ હોવાથી ભવનું કારણ છે. ટીકાર્ય-પ્રશ્ન–પ્રાયઃ અસ–વૃત્તિનું કારણ હોવાથી એમ “પ્રાયઃ' કેમ કહ્યું? ઉત્તર–યથાપ્રવૃત્તિકરણના છેલ્લા ભાગે રહેલા, જેમનો ગ્રંથિ ભેદ નજીકના કાળમાં થવાનો છે તેવા, જેમનો મિથ્યાત્વરૂપ જ્વર અત્યંત જીર્ણ બની ગયો છે તેવા, દુઃખી જીવો પ્રત્યે દયા, ગુણવાન જીવો ઉપર દ્વેષનો અભાવ અને ઉચિત આચરણ રૂપ પ્રવૃત્તિ કરનારા કેટલાક ઉત્તમ મિથ્યાદષ્ટિ જીવો પણ સુંદર પ્રવૃત્તિ કરનારા હોય છે. આથી નિયમનો મિથ્યાષ્ટિનું જ્ઞાન અસ–વૃત્તિનું કારણ છે એવા નિયમનો) ભંગ ન થાય એ માટે અહીં પ્રાયઃ એમ કહ્યું છે. તત્વેતરનિંદા આદિથી–તત્ત્વ એટલે સદ્ભૂત અરિહંત દેવ વગેરે. તેનાથી ઇતર અતત્ત્વ. મિથ્યાત્વના ઉપઘાતથી વિપરીત રુચિવાળો બનેલો મિથ્યાદષ્ટિ સદ્ભૂત અરિહંત દેવ વગેરે તત્ત્વની નિંદા કરે છે અને અતત્ત્વનો તે તે કુયુક્તિઓ મૂકીને સ્વીકાર કરે છે. આમ તત્ત્વતરનિંદા આદિ દોષથી ભવાંતરમાં પણ અસત્યવૃત્તિ અનુબંધયુક્ત જ થાય. (અહીં મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે એમાં અસ–વૃત્તિ અને અસવૃત્તિનો અનુબંધ એમ બે કારણ છે. અસત્યવૃત્તિના અનુબંધનું કારણ તત્ત્વતરનિંદા વગેરે દોષ છે.) (૪૪૬) उम्मत्तस्सव णेतो, तस्सुवलंभो जहित्थरूवोत्ति । मिच्छोदयतो तो च्चिय, भणियमिणं भावगहरूवं ॥४४७॥ 'उन्मत्तस्येव' मद्यपानपराधीनमनसो मनुजस्येव विज्ञेयस्तस्य मिथ्यादृष्टरुपलम्भो वस्तुबोधरूपो 'यदृच्छारूपः' स्वविकल्पमात्रसंघटित इति । कुत इत्याह-'मिथ्यात्वो
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy