SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ६० ઉપદેશપદ : ભાગ-૨ ગાથાર્થ-ગ્રંથિભેદ થયે છતે વચનરૂપ ઔષધનો પ્રયોગ પ્રાપ્ત થતાં જીવ પ્રાયઃ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વસંબંધી વિપરીતપણાને પામતો નથી. જેનું અદ્ભુત ઘણું કલ્યાણ નજીકમાં રહેલું છે તે જીવ નજીકમાં રહેલા કલ્યાણથી વિરુદ્ધ આચારોમાં તત્પર બનતા નથી. ટીકાર્ય–જેવી રીતે જેનું કલ્યાણ નજીકમાં રહેલું છે તે જીવ નજીકમાં રહેલા કલ્યાણથી વિરુદ્ધ આચરણ કરતો નથી. તેવી રીતે ગ્રંથિભેદ થયે છતે જેણે જિન વચનરૂપ ઔષધનો ઉપયોગ કર્યો હોય તે જીવ પ્રાયઃ વિપરીત મતિવાળો થતો નથી. प्रश्न- प्राय: २०६नो ५ म. ज्यो? ઉત્તર–અવશ્ય ભોગવવા યોગ્ય મિથ્યાત્વાદિ ક્લિષ્ટકર્મના ઉદયવાળા કેટલાક જીવોમાં વિપરીત ભાવ થવાનો સંભવ હોવાથી નિયમનો (ગ્રંથિભેદ થયે છતે જેણે જિનવચન રૂપ ઔષધનો ઉપયોગ કર્યો હોય તે જીવ વિપરીત મતિવાળો થતો નથી એવા નિયમનો) ભંગ ન થાય એ માટે પ્રાયઃ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. (૪૩૫) एतदेव भावयतिनो परलोओ न जिणा, ण धम्म मो गंडपील सीलं तु । नत्थट्ठमिया य तहा, एमादि न मन्नई एसो ॥४३६॥ 'नो' नैव 'परलोको' वर्तमानभवापेक्षया भवान्तररूपः समस्ति । तस्माद् आगच्छतो गच्छतश्च तत्र कस्यचित् कदाचित् केनचिदनवलोकनात्, किन्तु भूतपञ्चकसमुदायरूपकडेवरमेवेदमुद्भूतचैतन्यं तासु तासु क्रियासु प्रवर्त्तमानं जीवतीति व्यपदेशं प्रतिपद्यते, तदुपरामं च मृतमिति । तथा, न 'जिना' भगवन्तोऽर्हन्तः सर्वथा निवृत्तरागद्वेषमोहमालिन्या मानवविशेषाः सन्ति, तादृशस्य कस्यचिदधुनाऽनुपलम्भात्, दृष्टानुसारेण चादृष्टकल्पनायाः साधीयस्त्वात् । न धर्मो दुर्गतिपतजन्तुजातधारकः, एतेषामेव च सुगतौ धारको जीवपरिणामविशेषः, प्रत्यक्षेण साक्षादनिरीक्षणात् । 'मो' इति पूर्ववत् । 'गण्डस्य' तथाविधव्रणस्य या 'पीडा' तदुपशमं 'शीलं तु' बस्तिनिरोधरूपं पुनः । यथा हि गण्डपीडायां सह्यमानायां न कश्चिद् गुणः, किन्तु तन्निपीडनमेव, एवं बस्तिनिरोधपक्षेऽपि भावना कार्या । 'नास्ति' न विद्यतेऽष्टमिका, च तथा, रत्नप्रभादिभ्यो नरकपृथिवीभ्यः सप्तभ्यः पुरतोऽधस्ताद् अष्टमी पृथिवी उपार्जितप्रचुरतमसामिति । अयमभिप्रायः-सप्तसु तावद् गता गच्छन्ति गमिष्यन्ति च जीवाः, किं ताभ्यो भयमस्ति? अष्टमी च नरकपृथिवी भवद्भिर्न प्रतिपाद्यते, इतीन्द्रियप्रीतिरेव सम्पादयितुं युक्ता, न पुनः पापभयात् तत्परिहार इति । एवमाद्यन्यदपि वचनापौरुषेयत्वजगदीश्वरकर्तृत्वादि नास्तिकमीमांसकनैयायिकादिपरिकल्पितं न मन्यते,
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy