SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ ઉપદેશપદ : ભાગ-૨ एसो उ तंतसिद्धो, एवं घडएत्ति णियमओ एवं । पडिवज्जेयव्वं खलु, सुहुमेणं तक्कजोगेणं ॥१००१॥ 'एष तु' कालादियोगतश्चित्रो विपाको जीवस्य 'तन्त्रसिद्धः' सिद्धान्तनिरूपितः, यथा 'तित्थयरसिद्धा अतित्थयरसिद्धा' इत्यादि, एवं भव्यत्वविचित्रतायां घटते, इतिर्वाक्यालङ्कारे, 'नियमतो' नियमेन । एवमुक्तलक्षणं वस्तु प्रतिपत्तव्यं, खलुरवधारणे, 'सूक्ष्मेण' निपुणेन 'तळयोगेन' ऋजुसूत्रादिपर्यायनयपर्यालोचेन । ऋजुसूत्रादयो हि पर्यायनयाः कारणभेदपूर्वकमेव कार्यभेदं मन्यन्ते, अन्यथा एकस्मादेव कारणात् सकलत्रैलोक्यकार्योत्पत्तिप्रसङ्गेन व्यर्थमेव कारणान्तराणां सकलजनप्रसिद्धानां परिकल्पनं स्यादिति ॥१००१॥ ગાથાર્થ–શાસ્ત્રોમાં બતાવેલો જીવનો વિવિધ ફળલાભ ભવ્યત્વ વિચિત્ર હોય તો જ ઘટી શકે. આ વિષયને સૂક્ષ્મતર્મયોગથી સ્વીકારવો. अर्थ-शास्त्रमा तित्थयरसिद्धा अतित्थयरसिद्धा तीर्थ ४२सिद्ध, मतीर्थ २सिद्ध त्यहि કાલાદિના યોગથી વિવિધ ફળલાભ જણાવ્યો છે તે ભવ્યત્વ વિચિત્ર હોય તો જ ઘટી શકે. ઉક્તવિષયને સૂક્ષ્મતર્કયોગથી=ઋજુસૂત્ર વગેરે પર્યાયાસ્તિકનયોની વિચારણાથી સ્વીકારવો. ઋજુસૂત્ર વગેરે પર્યાયાસ્તિકનયો કારણભેદ પૂર્વક જ કાર્યભેદ માને છે, એટલે તે કારણમાં ભેદ હોય તો જ કાર્યમાં ભેદ થાય એમ માને છે. જો એમ ન માનવામાં આવે તો એક જ કારણથી ત્રણલોકમાં સઘળાં કાર્યોની ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવે. જો એમ થાય તો બીજાં કારણો કે જે સર્વલોકમાં પ્રસિદ્ધ છે તેની કલ્પના વ્યર્થ જ બને. (૧૦૦૧). एवं चिय विन्नेओ, सफलो नाएण पुरिसगारोवि । तेण तहक्खेवाओ, स अनहाऽकारणो ण भवे ॥१००२॥ "एवमेव' तथाभव्यत्वचित्रतायामेव विज्ञेयः सफलो न्यायेन पुरुषकारोऽपि पुरुषव्यापाररूपः । अत्र हेतुः-'तेन' तथाभव्यत्वेन तथाचित्ररूपतया 'आक्षेपात्' समाकर्षणात् पुरुषकारस्य। स पुरुषकारः 'अन्यथा' भव्यत्वाक्षेपमन्तरेणाकारणो निर्हेतुको 'न' नैव भवेत्, नित्यं सत्त्वादिप्रसङ्गात् ॥१००२॥ ગાથાર્થતથાભવ્યત્વ ભિન્ન-ભિન્ન હોય તો જ પુરુષાર્થ પણ ન્યાયથી સફલ બને કારણ કે તથાભવ્યત્વ વિચિત્ર રૂપે પુરુષાર્થને ખેંચી લાવે છે. અન્યથા પુરુષાર્થ નિહેતુક થાય. જે નિર્દેતુક હોય તે ન હોય.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy