SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ ઉપદેશપદ : ભાગ-૨ હવે પત્નીના ભવોને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે પ્રથમ ભવમાં પોપટી, પછી પુરંદરયશા નામની રાજપુત્રી થઈ. પછી સૌધર્મદેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને ઉન્માદ્યન્તી રાજપુત્રી થઈ. પછી તપ કરીને ઇશાન દેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને ચંદ્રકાંતા વિદ્યાધરી થઈ. દીક્ષા લઈને દેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને પ્રિયંકર ચક્રવર્તીનો મહિસાગર મંત્રી થયો. તે ચક્રવર્તીને અતિપ્રિય હતો. પછી અતિશય જ્ઞાનીને પૂછ્યું: હે ભગવન્! ક્યા કારણથી આ અમને અતિઈષ્ટ છે? જ્ઞાનીએ પણ પૂર્વભવનો વ્યતિકર કહેવાથી બંનેને અતિસંવેગ થયો. (૯૭૩) अथैतद्वक्तव्यतां विस्तरेण बिभणिषुः सुयमरणेत्यादिगाथाचतुर्दशक( द्वादशक )माहसुग मरण रायपत्तीकुंडलसुविण तह जम्मनाल णिही । णिहिकुंडल नाम कला, जोव्वण इत्थीसु णो राओ ॥९७४॥ इय सुविगाएवि अण्णत्थ रायधूयाइ णवर पुरिसम्मि । गुरुजणचिंता मंतीणाणे उट्टी य णामाई ॥९७५॥ इयरस्सवि सुविणम्मी, तीए रागो मिहोत्ति चित्तम्मि । दंसण णाणे वरणं, लाभो गमणस्स हरणंति ॥९७६॥ मंतट्ठिहरिय घायत्थमंडले तीए पासणं मोक्खो । गमण विवाहो भोगा, पिइवइ चिइ तित्थगर दिक्खा ॥९७७॥ सोहम्म भोग चवणं, णिवसुय ललियंग कलगह वउत्ति । इयरी गरिदधूया, सयंवरागमण बहुगाण ॥९७८॥ चउकलपुच्छा जोइसविमाणधणुगारुडेसु य विसेसो । धणु ललियंगे रागो, मयणुढाणा ओहरणं च ॥९७९॥ जाणण विजेस विमाणघडण जेऊणमागमेऽहि जिया । पिइचिंता सासण, जलणकरण जम्मंतरविभासा ॥९८०॥ ललियंगब्भुवगम जलण भंस ऊढत्ति तोस पण्णवणा । भोगा सरदब्भुवलंभ चिंत तित्थगरदिक्खा य ॥९८१॥ [ईसाणजम्म भोगा, चवणं रायसुय कल वयवं । एसा उम्मायंती, राओ सवणाइणा तत्थ ॥९८२॥]
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy