SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ४४१ ઉપદેશપદ : ભાગ-૨ एवमिह दुस्समेयं, कलुसइ भावं जईणवि कहिंचि ।। तहवि पुण कज्जजाणा, हवंति एएच्चिय जहए ॥९४८॥ "एवं' प्रकृतराजादिवदिह भरतक्षेत्रे 'दुःषमा' दुष्टकाललक्षणेयं प्रत्यक्षोपलक्ष्यमाणफला 'कलुषयति' मलिनीकरोति, 'भावं' मनःपरिणामं 'यतीनामपि' लाभालाभसुखासुखादिषु तुल्यतया प्रवृत्तचित्तानां, कथञ्चिदनाभोगादिदोषात्, तथापि पुनः 'कार्यज्ञाः' कार्यपरमार्थविदो भवन्ति एत एव, यथैते राजादय इति ॥९४८॥ ગાથાર્થ–ટીકર્થ–પ્રસ્તુત રાજા વગેરેની જેમ, ભરતક્ષેત્રમાં આ દુષ્ટ દુઃષમાકાળ લાભઅલાભ સુખ-દુઃખ વગેરેમાં સમાન ચિત્ત રાખનારા સાધુઓના પણ ભાવને (=માનસિક પરિણામને) અનાભોગાદિ દોષથી મલિન કરે છે. તો પણ એ જ સાધુઓ (=જે સાધુઓના ભાવ મલિન થયા છે તે જ સાધુઓ) રાજા વગેરેની જેમ ફરી કાર્યના પરમાર્થને જાણનાર થાય છે. (અર્થાત્ મલિન બનેલા ભાવને ફરી આલોચના-પ્રાયશ્ચિત્તशुल्म किंतन करेथी. शुद्ध ४३ ७.) (८४८) अथैतदेव धर्मानुष्ठानं मतान्तरैराचिख्यासुराहअण्णे भणंति तिविहं, सययविसयभावजोगओ णवरं । धम्मम्मि अणुट्ठाणं, जहुत्तरपहाणरूवं तु ॥९४९॥ अन्येऽपरे आचार्या भणन्ति' ब्रुवते 'त्रिविधं' त्रिप्रकारम् । प्रकारानेव दर्शयतिसततविषयभावयोगतः 'भीमो भीमसेनः' इति न्यायेन पदैकदेशेऽपि पदसमुदायोपचारात् सतताभ्यासयोगतः, विषयाभ्यासयोगतः, भावाभ्यासयोगतश्च । 'नवरं' केवलं धर्मे विषयभूतेऽनुष्ठानं देवपूजनादिलक्षणं 'यथोत्तरप्रधानरूपं तु' यद् यस्मादुत्तरं तदेव प्रधानमित्येवंलक्षणमेव च । तत्र सतताभ्यासः नित्यमेवोपादेयतया लोकोत्तरगुणावाप्तियोग्यताऽऽपादकमातापितृविनयादिवृत्तिः । विषयाभ्यासो विषयेऽहल्लक्षणे मोक्षमार्गस्वामिनि योऽभ्यासः पूजादिकरणस्य सः भावाभ्यासः । पुनर्दूरं, भवादुद्विग्नस्य सम्यग्दर्शनादीनां भावानामभ्यास इति ॥९४९॥ હવે આ જ ધર્માનુષ્ઠાનને મતાંતરોથી કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથાર્થ—અન્ય આચાર્યો ધર્મમાં દેવપૂજા વગેરે અનુષ્ઠાન સતતાભ્યાસયોગથી વિષયાભ્યાસ યોગથી અને ભાવાભ્યાસ યોગથી એમ ત્રણ પ્રકારનું કહે છે. અને યથોત્તર પ્રધાન છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy