________________
उपदेशयदृ : भाग-२
सो लोगगहा मण्णइ, हिंसंपि तहाविहं ण दुट्ठति । हिंसाणं सुहभावा, दुहावि अत्थं तु दुद्देयं ॥९२४॥ अपमायसारयाए, णिव्विसयं तह जिणोवएसपि । तक्खगफणरयणगयं, सिरत्तिसमणोवएसंव ॥ ९२५ ॥ तस्सुवसमणणिमित्तं, जक्खो च्छत्तो समाणदिट्ठित्ति । णिउणो कओ समप्पिय, माणिक्कं सागओ तत्तो ॥ ९२६ ॥ अवरो रायासण्णो, अहंति परिबोहगो असमदिट्ठी । कालेणं वीसंभो, तओ च मायापओगोत्ति ॥ ९२७ ॥
टुं रायाहरणं, पउहगसिद्वंति पउरघरलाभे । माहण पच्छित्तं बहुभयमेवमदोस तहवित्ति ॥ ९२८ ॥ जक्खब्भत्थण विण्णवण ममत्थे तं णिवं सुदंडेण । तच्चोयण परिणामो, विण्णत्ती तइलपत्ति वहो ॥ ९२९ ॥ संगच्छण जहसत्ती, खग्गधरुक्खेव छणणिरूवणया । तल्लिच्छ जत्तनयणं, चोयणमेवंति पडिवत्ती ॥ ९३० ॥
एवमणंताणं इह, भीया मरणाइयाण दुक्खाणं । सेवंति अप्पमायं, साहू मोक्खत्थमुज्जुत्ता ॥९३१॥ આ જ દૃષ્ટાંતને નવ ગાથાઓથી વિચારે છે
૪૨૯
ગાથાર્થ—ટીકાર્થ—કોઇક નગરમાં જિતશત્રુ નામનો રાજા હતો. તે સર્વજ્ઞદર્શનમાં શ્રદ્ધાળુ, બુદ્ધિશાળી, અને સ્વભાવથી જ પરોપકારના ઉપાયોમાં કુશળ હતો. તેણે પોતાના નગરમાં દાન-સન્માન આદિ ઉપાયોથી સંતોષ પમાડીને મંત્રી અને શેઠ વગે૨ે મોટા ભાગના લોકને જિનશાસન પ્રત્યે અનુરાગી કર્યો હતો. કેવળ કોઇક શ્રેષ્ઠિપુત્રને જિનશાસન પ્રત્યે અનુરાગી ન બનાવી શક્યો. તે શ્રેષ્ઠિપુત્રનો શુદ્ધબોધ પ્રાપ્ત કરાવનાર આત્મપરિણામ બહુ મિથ્યાત્વ રૂપ અંધકાર સમૂહથી આચ્છાદિત હતો. (૯૨૩)
તે શ્રેષ્ઠિપુત્ર ‘સંસાર મોચક' નામના પાખંડીઓના સંસર્ગથી થયેલા ભ્રમના કારણે અન્ય આસ્તિકોને એકાંતે અનિષ્ટ એવી દુ:ખીજીવોની હિંસાને પણ દુષ્ટ(=પરિણામે ભયંકર) માનતો ન હતો, બલ્કે કલ્યાણને પ્રાપ્ત કરાવનારી માનતો હતો. (દુઃખથી રીબાતા જીવોને મારી નાખવામાં પાપ ન લાગે, કિંતુ ધર્મ થાય. એમ માનતો હતો.)