SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ ઉપદેશપદ : ભાગ-૨ एतदेव दृष्टान्तेन भावयतिएएणं चिय कोई, राया केणावि सूरिणा सम्मं । णाएणमेयदिट्ठी, थिरीकओ सुद्धधम्मम्मि ॥९१८॥ एतेनैव यथा रत्नार्थिनः स्तोकाः इत्यनेन कश्चिद् राजा केनापि सूरिणा 'सम्यग्' यथावद् ‘ज्ञातेन' दृष्टान्तेन, एतदृष्टिर्बहुजनपरिगृहीतो धर्मः प्रमाणमित्येवं पश्यन्, स्थिरीकृतः शुद्धधर्मे स्तोकतरविवेकिलोकपरिगृहीते ॥९१८॥ આ જ વિષયને દૃષ્ટાંતથી વિચારે છે ગાથાર્થ–ટીકાર્થ-રત્નના અર્થી જીવો થોડા હોય છે એ સત્ય દૃષ્ટાંતથી કોઈક આચાર્યે ઘણા લોકોથી સ્વીકારાયેલ ધર્મ પ્રમાણ છે એવી દૃષ્ટિવાળા કોઈ રાજાને અલ્પ વિવેકીલોકોથી સ્વીકારાયેલા શુદ્ધ ધર્મમાં સ્થિર કર્યો. (૯૧૮) एतदेव भावयतिनयरं पवेसिऊणं, सागेंधणधण्णमाइठाणाइं । बहुगाइं दंसिऊणं, रयणावणदसणेणं तु ॥९१९॥ 'नगरं' प्रतीतरूपमेव प्रवेश्यावतार्य शाकेन्धनधनधान्यादिस्थानानि बहुकानि प्रभूतानि दर्शयित्वा रत्नापणदर्शनेन तु अतिस्तोकरत्नवाणिज्यहट्टदर्शनेनैव, यथा हि महाराज! अत्र तव नगरेऽतिबहूनि शाकेन्धनादिव्यवहारस्थानानि, अतिस्तोकानि रत्नवाणिज्यस्थानानि, तथैव शुद्धधर्मग्राहिणोऽत्र नगरस्थानीये जने अतिस्तोका इतरे त्वतिभूरय इति ॥९१९॥ આ જ દૃષ્ટાંતને વિચારે છે– थार्थ-2ीर्थ-मायार्थ ने नमा प्रवेश वीने (=३२वीन) us, आठ, धन, ધાન્યાદિનાં ઘણાં સ્થાનો બતાવ્યા, રત્નના વેપારની દુકાનો બહુ થોડી બતાવી. પછી કહ્યું: હે મહારાજ! આ તમારા નગરમાં શાક અને કાષ્ઠ વગેરેનાં સ્થાનો ઘણાં છે. રત્નના વેપારનાં સ્થાનો બહુ થોડાં છે. તે જ પ્રમાણે અહીં નગરના સ્થાને લોક છે. લોકમાં શુદ્ધ ધર્મને સ્વીકારનારા જીવો બહુ અલ્પ હોય છે, અને બીજા અતિશય ઘણા હોય છે. (૯૧૯). यद्येवं ज्वरहरतक्षकचूडारनालङ्कारवद् दुष्करः शुद्धधर्मस्तत्किं तस्योपदेशेन? इत्याशङ्क्याहण य दुक्करं तु अहिगारिणो इहं अहिगयं अणुट्ठाणं । भवदुक्खभया णाणी, मोक्खत्थी किं ण करेइ? ॥९२०॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy