SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬, ઉપદેશપદ : ભાગ-૨ જેવી રીતે લૌકિક શાસ્ત્રોમાં વાક્યર્થ વગેરે ઘણા કે વિશેષ ઘણા પદોના સમૂહ સ્વરૂપ હોવાથી અસારપણે કોઈ અર્થવિશેષને જણાવતા છતા પોતાના સ્વરૂપને પામે છે, તેમ જૈનશાસનમાં નથી. ટૂંકમાં તાત્પર્યાર્થ એ છે કે લૌકિક શાસ્ત્રોમાં પદની અધિકતાના આધારે વાક્યર્થ વગેરે કહેવાય છે, ત્યારે જૈનશાસનમાં અર્થની અધિકતાના આધારે વાક્યર્થ વગેરે કહેવાય છે. (૮૮૩) लोयम्मिवि अत्थेणं, णाएणं एवमेव एएत्ति । विण्णेया बुद्धिमया, समत्थफलसाहगा सम्मं ॥८८४॥ તથા “તોપ' શિષ્ટાને “મન' સાથેનાથચેત્ય, વિમેવ' નોવોત્તરपदार्थादिप्रकारेणैते पदार्थादयः, इतिः प्राग्वत्, विज्ञेया 'बुद्धिमता' जनेन 'समर्थफलसाधकाः' प्रौढशास्त्रार्थप्रतीतिहेतवः, सम्यग् यथावत् । तथा हि लोके-"संहिता च पदं चैव, पदार्थः पदविग्रहः । चालना प्रत्यवस्थानं, व्याख्यानं तस्य षड्विधम् ॥१॥" इति व्याख्याक्रमः । अत्र च पदार्थों लोकोत्तरपदार्थतुल्य एव, अविशिष्टार्थपदार्थगम्यत्वात् । चालना वाक्यार्थः, प्रत्यवस्थानं तु महावाक्यार्थः । ऐदम्पर्य चात्र व्याख्यालक्षणे साक्षादनुक्तमपि सामर्थ्यादुक्तमेव द्रष्टव्यं, संहितादिव्याख्यानाङ्गैर्व्याख्यार्थस्यैदम्पर्यविषयत्वात् ॥८८४॥ ગાથાર્થ–ટીકાર્થ–શિષ્યલોકમાં પણ પદાર્થ વગેરે અર્થપત્તિથી લોકોત્તર પદાર્થ વગેરેની જેમ જ સમ્યગૂ શાસ્ત્રના પ્રૌઢ (=પરિપૂર્ણ) અર્થની પ્રતીતિનું કારણ બને છે તેમ બુદ્ધિમાન લોકે જાણવું, અર્થાત્ જેમ જિનશાસનમાં પદાર્થ વગેરે (ચાર)થી શાસ્ત્રવચનનો યથાર્થ બોધ કરવામાં આવે છે તેવી રીતે શિખલોકમાં પણ પદાર્થ વગેરેથી શાસ્ત્રવચનનો યથાર્થ બોધ કરવામાં આવે છે. લોકમાં વ્યાખ્યાનો ક્રમ આ પ્રમાણે છે–સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન એમ છ પ્રકારે સિદ્ધાંતનું વ્યાખ્યાન થાય છે. (૧) સંહિતા સર્વ પ્રથમ એકી સાથે સંપૂર્ણ સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરવું. (૨) પદ પછી એક એક પદ છુટું પાડવું. (૩) પદાર્થ=પછી એક એક પદનો અર્થ કરવો. પદાર્થના કારક, સમાસ, તદ્ધિત અને નિરુક્ત એમ ચાર પ્રકાર છે. તેમાં પ્રવતતિ પાવ: વગેરે કારક પદાર્થ છે. સંયઃ પતિઃ યાસી સંપતિઃ વગેરે સમાસ પદાર્થ છે. નિનો ફેવતાડતિ નૈનઃ વગેરે તદ્ધિત પદાર્થ છે. પ્રતિ વ સૈતિ નેતિ પ્રમ૨: વગેરે નિરુક્ત પદાર્થ છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy