SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૫ ઉપદેશપદ : ભાગ-૨ તેમ કલિ વધવા લાગે છે. આ પ્રમાણે કલિએ ભીમને જીતી લીધો. અને બાકીના ત્રણ પાંડવો આ જ રીતે આક્ષેપ કરાયેલા અને ગુસ્સે થયેલા કલિવડે જીતાયા પછી રાત્રિ પૂરી થવા આવી ત્યારે યુધિષ્ઠિર જાગ્યો, કલિ આવ્યો એટલે ક્ષમાના બળથી યુધિષ્ઠિરે આ કલિને જીત્યો. પછી યુધિષ્ઠિરે જીતેલા કલિને કોડિયામાં પુર્યો. સવારે ભીમ વગેરેને બતાવ્યો. તે કાળે કલિએ પાંડવોને કહ્યું હું ક્ષમા વડે નિગ્રાહ્ય છું અને મારા અવતારથી તમને આ કુલવૈર લાગ્યું છે. તથા તેણે કૂપાવાહજીવન વગેરે એકસો આઠ ઉદાહરણો કહ્યા પછી પોતાની સ્થિતિ તેઓને કહી. (૮૩૭) एवं पाएण जणा, कालणुभावा इहंपि सध्येवि । णो सुंदरत्ति तम्हा, आणासुद्धेसु पडिबंधो ॥८३८॥ एवमुक्तोदाहरणवत् 'प्रायेण' बाहुल्येन 'जना' लोकाः 'कालानुभावाद' वर्तमानकालसामर्थ्यादिहापि जैने मते 'सर्वेऽपि' साधवः श्रावकाश्च 'नो' नैव 'सुन्दराः' शास्त्रोक्ताचारसारा वर्तन्ते। किन्त्वनाभोगादिदोषाच्छास्त्रप्रतिकूलप्रवृत्तयः । इति पूर्ववत् । तस्मात् कारणादाज्ञाशुद्धेषु सम्यगधीतजिनागमाचारवशात् शुद्धिमागतेषु साधुषु श्रावकेषु 'प्रतिबन्धो' बहुमानः कार्यः ॥८३८॥ ગાથાર્થ–ટીકાર્થ–ઉક્ત દૃગંતોની જેમ વર્તમાનકાળના પ્રભાવથી જૈનમતમાં પણ પ્રાયઃ બધાય સાધુઓ અને બધાય શ્રાવકો સુંદર ન હોય, એટલે કે શાસ્ત્રોક્ત આચારોની પ્રધાનતાવાળા ન હોય, બબ્બે મોટા ભાગે અનાભોગ આદિ દોષોથી શાસ્ત્રથી વિરુદ્ધ પ્રવૃત્તિવાળા હોય, આથી જિનાગમોનું અધ્યયન અને આચારોનું પાલન કરવાના કારણે જેઓ આજ્ઞાથી શુદ્ધ હોય તેવા સાધુઓ અને શ્રાવકો ઉપર બહુમાન કરવું જોઇએ. (૮૩૮). तीन्येषु किं कार्यमित्याहइयरेसुंपि पओसो, णो कायव्वो भवट्ठिई एसा । णवरं विवजणिज्जा, विहिणा सइ मग्गणिरएण ॥८३९॥ 'इतरेष्वपि' जिनवचनप्रतिकूलाऽनुष्ठानेषु समुपस्थितदुर्गतिपातफलमोहाद्यशुभकर्मविपाकेषु लोकोत्तरभिन्नेषु जन्तुषु 'प्रद्वेषो' मत्सरस्तद्दर्शने तत्कथायां वाऽक्षमारूपो 'नो' नैव कर्तव्यः । तर्हि किं कर्तव्यमित्याशङ्क्याह-"भवस्थितिरेषा, यतः कर्मगुरवोऽद्याप्यकल्याणिनो न जिनधर्माचरणं प्रति प्रह्वपरिणामा जायन्त इति चिन्तनीयं । तथा, 'नवरं' केवलं 'विवर्जनीया' आलापसंलापविश्रम्भादिभिः परिहरणीया विधिना' विविक्तग्रामनगरवसत्यादिवासरूपेण 'सदा सर्वकालं मार्गनिरतेन' सम्यग्दर्शनादिमोक्ष
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy