________________
64हेशप : भाग-२
૩૬૩
પાંચમાં દૃષ્ટાંતમાં હિંસાદિ પાપ સ્થાનોથી વિરામ નહીં પામેલા જીવોને પાત્ર માનીને સ્વવિભવનું વિતરણ કરશે. પરંતુ દયાવાન, બ્રહ્મચારી, સુસાધુ એવા પાત્ર અને સુપાત્રમાં हान नहीं मापे. (८३५)
जुयघरकलह कुलेयरमेर अणुसद्धधम्मपुढविठिई । वालुगवक्कारंभो, एमाई आइसद्देण ॥८३६॥
षष्ठस्य तु जुयेत्यादि । 'जुयहरकलह 'त्ति युतगृहेण वधूवरकृतेन कुटुम्बस्य कलहो जनकच्छायाविध्वंसकारी भविष्यति । सप्तमस्य तु 'कुलेयरमेरा' इति । कुलेभ्य इक्ष्वाकुप्रभृतिभ्य इतराणि यानि विजातिकुलानि तेषु मर्यादा प्राप्स्यत इति । अष्टमस्य तु 'अणुशुद्धधर्मपृथ्वीस्थितिः' इति । अणुना बालतुल्येन शुद्धधर्मेण शिलातुल्यायाः पृथ्व्याः स्थितिरवस्थानं भविष्यति । वालुकायाः सकाशाद् वल्कारम्भस्त्वगुच्चाटनरूप इत्येवमायुदाहरणमादिशब्दाद् द्रष्टव्यम्। अस्य त्वयमर्थः-यथा वालुकायाः वल्कोच्चाटनमतिदुष्करं तथा राजसेवादिष्वर्थोपायेषु क्रियमाणेष्वप्यर्थलाभ इति ॥८३६॥
છઠ્ઠા દૃષ્ટાંતમાં કુટુંબમાં પતિ-પત્ની વડે કરાયેલ ઝગડો પિતાની છત્ર છાયાનો નાશ કરનાર થશે.
ઇક્વાકુ વગેરે ઉચ્ચકુળોમાં જે મર્યાદા પળાતી હતી તે તૂટી પડશે અને હલકા કુળોમાં પળાતી મર્યાદા ઉચ્ચકુળમાં દાખલ થશે. અર્થાત્ ઉચ્ચકુળમાં જન્મેલાઓ હલકા કુળની મર્યાદાઓ પાળીને ગૌરવ અનુભવશે એ સાતમા સ્વપ્નનો અર્થ છે.
અણુ જેટલા શુદ્ધ ધર્મના પ્રભાવથી શિલાતુલ્ય પૃથ્વીની સ્થિતિ રહેશે. રેતીના કણિયાની છાલ ઉતારવી વગેરે દર્શતો આદિ શબ્દથી જાણવા. આનો અર્થ આ પ્રમાણે છે- જેમ રેતીના કણિયાની છાલ ઉતારવી અતિદુષ્કર છે તેમ રાજસેવાદિથી ધન મેળવવાના ઉપાયો કરાયે છતે અર્થલાભ થવો દુષ્કર છે. (૮૩૬).
यथा चैतानि लौकिकज्ञातानि जातानि तथा दर्शयतिकलिअवयारे किल णिज्जिएसु चउसुंपि पंडवेसु तहा । भाइवहाहकहाए, जामिगजोगम्मि कलिणा उ ॥८३७॥
"कलेः' कलियुगस्य द्वात्रिंशत्सहस्त्राधिकवर्षचतुष्टयलक्षणप्रमाणस्यावतारे प्रवेशे सम्पन्ने सति, किलेति परोक्ताप्तप्रवादसूचनार्थः, निर्जितेषु चतुर्ध्वपि पाण्डवेषु,