SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૫૫ केनचिदनिर्दिष्टनाम्ना राज्ञा उपलब्धा 'स्वप्ना' निद्रायमाणावस्थायां मनोविज्ञानविकाररूपाः । किलेत्याप्तप्रवादसूचनार्थः । अष्टेतिसंख्या दुःषमसुषमान्तेऽस्यामवसर्पिण्यां चतुर्थारकपर्यवसाने । ततो जागरितस्य भीतिर्भयमुत्पन्नम् ततोऽपि च 'चरमसमवसरणे' कार्तिकमासामावास्यायां तस्य पृच्छतः, 'तेषां' स्वप्नानां फलं 'भगवता' श्रीमन्महावीरेण 'शिष्टं' कथितमिति ॥८१५॥ દૃષ્ટાંતોને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પહેલાં તેના સંબંધને કહે છે ગાથાર્થ–ટીકાર્થ-કોઇક રાજાએ આ અવસર્પિણીના ચોથા આરાના અંતે નિદ્રામાં મનોવિજ્ઞાનના વિકાર રૂપ આઠ સ્વપ્નો જોયાં. સ્વપ્નો જોઈને જાગેલા તેને ભય ઉત્પન્ન થયો. પછી તેણે કાર્તિક માસની અમાવાસ્યાના દિવસે છેલ્લા સમવસરણમાં શ્રી મહાવીર ભગવાનને તે સ્વપ્નોનું ફળ પૂછ્યું. શ્રીમહાવીર ભગવાને તે સ્વપ્નોનું ફળ કહ્યું. (૮૧૫) स्वप्नानेवाहगय वाणर तैरु धंखे, सिंह तह पैउम बीयं कलसे य । पाएण दुस्समाए, सुविणाणिट्ठ फला धम्मे ॥८१६॥ गजवानरास्तरैवो ध्वांक्षाः सिंहस्तथा पद्मबीजानि कलशाश्चेति । प्रायेण दुःषमायां स्वप्ना एतेऽनिष्टफला अधर्मे अधर्मविषय इति । अत्र च गाथायां वचनव्यत्ययः प्राकृतत्वात् ॥८१६ ॥ સ્વપ્નોને કહે છે હાથી-વાનર-વૃક્ષ-કાળ-સિંહ-પદ્મ-બીજ તથા કળશ આ આઠ વસ્તુવાળા સ્વપ્નો દુઃષમાં કાળમાં (પાંચમાં આરામાં) પ્રાયઃ ધર્મના વિષયમાં અનિષ્ટ ફળ આપનારા છે એમ આ ગાથામાં સૂચવ્યું છે. મૂળ ગાથામાં હાથી વગેરેને એક વચનમાં મૂક્યા છે તે પ્રાકૃતિને 5॥२९ छे. (८१६) एतानेव स्वप्नान् प्रत्येकं गाथानां द्वयेन द्वयेनोपदर्शयन् गाथाषोडशकमाहचलयासाएसु गया, चिटुंति पडतएसुवि ण णिति । णिंतावि तहा केई, जह तप्पडणा विणस्संति ॥८१७॥ विरलतरा तह केई, जह तप्पडणावि णो विणस्संति । एसो सुमिणो दिट्ठो, फलमेत्थं सावगा णेया ॥८१८॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy