SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ - ૩૫૧ ગાથાર્થ-ટીકાર્થ-જેવી રીતે રોગનો નાશ કરવાની મૃદુ પણ ક્રિયાથી લાંબા કાળે જીવો આરોગ્યને પામે છે તે જ રીતે સાધારણ પણ મૂલગુણ-ઉત્તરગુણોનું પાલન રૂપ सिद्धांताच्याथी. वो भोक्षने पामे छे. (८०८) आह निष्ठुरक्रियापरिपालनरूपं चारित्रं, न चासावद्य दुष्षमायां सम्पद्यते, तत्कथं निर्वाणमार्गरूपं चारित्रं भवद्भिः प्रतिज्ञायत इत्याशङ्क्याह दुप्पसहंतं चरणं, भणियं जं भगवया इहं खेत्ते । आणाजुत्ताणमिणं, ण होति अहुणत्ति वामोहो ॥८०९॥ 'दुःप्रसभान्तं' दुष्षमापर्यन्तभागभाविदुःप्रसभनामकमुनिपुङ्गवपर्यवसानं गङ्गाप्रवाहवदव्यवच्छिन्नं चरणं भणितं 'यद्' यस्माद् भगवता इह क्षेत्रे । आज्ञायुक्तानां यथासामyमाज्ञापरिपालनपरायणानामिदं चारित्रं न भवत्यधुनैष व्यामोहो वर्त्तते, यथाशक्त्याज्ञापरिपालनस्यैव चारित्ररूपत्वात्, तस्य च साम्प्रतमपि भावादिति ॥८०९॥ ચારિત્ર કઠોર ક્રિયાના પાલનરૂપ છે. આજે દુષમકાળમાં ચારિત્ર નથી, તેથી મોક્ષમાર્ગરૂપ ચારિત્રને તમે કેમ સ્વીકારો છો? – ગાથાર્થ–ટીકાર્ય–આ ક્ષેત્રમાં ભગવાને દુઃષમા (પાંચમા) આરાના અંતભાગમાં થનારા દુ:પ્રસભ નામના ઉત્તમ મુનિ સુધી ગંગાપ્રવાહની જેમ નિરંતર ચારિત્ર કહ્યું છે. આથી યથાશક્તિ આજ્ઞાપાલનમાં તત્પર જીવોને હમણાં ચારિત્ર ન હોય (એમ માનવું કે કહેવું) એ મૂઢતા છે. ४॥२९॥ 3 यथाशति शासन ४ यात्रि३५ छ, भने ते भय ५४छ. (८०८) विपर्यये बाधकमाहआणाबज्झाणं पुण, जिणसमयम्मिवि न जातु एयंति । तम्हा इमीए एत्थं, जत्तेण पयट्टियव्वंति ॥८१०॥ आज्ञाबाह्यानामुच्छृङ्खलप्रवृत्तीनां पुनर्जिनसमयेऽपि तीर्थकरविहारकालेऽपि 'न' नैव जातु कदाचिद् एतच्चारित्रं सम्पन्नमिति। तस्माद् अस्यामाज्ञायां दुष्षमाकालेऽपि यत्नेन प्रवर्तितव्यमिति ॥८१०॥ ઉક્તથી વિપરીતપણામાં બાધકને કહે છે ગાથાર્થ–આજ્ઞાબાહ્ય જીવોને જિનસમયમાં પણ ક્યારેય ચારિત્ર પ્રાપ્ત થયું નથી. તેથી દુઃષમા કાળમાં પણ આજ્ઞામાં પ્રયત્નપૂર્વક પ્રવર્તવું જોઇએ.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy