SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ 6पहेशप : भाग-२ ३४३ कृतमत्र प्रसंगेन, स शङ्खराजमुनिर्भावतो मनःपरिणत्या पालयित्वा तथा तत्प्रकारं धर्म, प्रायः सम्पूर्णमेव, अनाभोगादेः क्वचित् खण्डमपि स्यादिति प्रायोग्रहणम् । व्यवच्छेद्यमाह-'न' नैव 'द्रव्यतः' कायानुष्ठानमपेक्ष्य 'कालदोषाद्' दुष्पमालक्षणकालापराधादिति ॥७८७॥ काऊण कालधम्मं, परिसुद्धाचारपक्खपाएणं । उववण्णो सुरलोए, तओ चुओ पोयणपुरम्मि ॥७८८॥ कृत्वा 'कालधर्म' पण्डितमरणलक्षणं 'परिशुद्धाचारपक्षपातेन' सर्वथा निरतिचारसाधुधर्मबहुमानेनोपपन्नः 'सुरलोके' सौधर्मनाम्नि । ततः सुरलोकाच्च्युतः पोतनपुरे इति ॥७८८॥ रायसुओ उवसंतो, पायं पावविणिवित्तवावारो । कालोचियधम्मरओ, राया होऊण पव्वइओ ॥७८९॥ राजसुतो जातः । स च बालकालादेवोपशान्तः । प्रायः पापविनिवृत्तव्यापारोऽतिसावद्यानुष्ठानपरिहरणपरः कालोचितधर्मरतो राजा भूत्वा प्रव्रजित इति ॥७८९॥ હવે પ્રાસંગિક વર્ણનનો ઉપસંહાર કરતા ગ્રંથકાર પ્રસ્તુત વિષયને કહે છે ગાથાર્થ–ટીકાર્ય–અહીં પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. શંખ રાજર્ષિ તેવા પ્રકારના ધર્મને કાળદોષના કારણે દ્રવ્યથી અસંપૂર્ણ અને ભાવથી પ્રાય સંપૂર્ણ જ પાળીને (૭૮૭) પંડિત મરણરૂપ કાળધર્મને પામીને સર્વથા નિરતિચાર સાધુધર્મ પ્રત્યે બહુમાનના કારણે સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. તે જીવ દેવલોકથી ચ્યવીને પોતનપુરમાં (૭૮૮) રાજપુત્ર થયો. તે બાલ્યકાળથી જ ઉપશાંત હતો, અતિસાવધ કાર્યનો ત્યાગ કરવામાં તત્પર રહેતો डतो, गने लयित धर्ममा २d डतो. २an 25ने क्षित बन्यो. (७८८) साम्प्रतं यद् दृष्ट्वा परिभाव्य चासौ प्रव्रजितस्तद् नईत्यादिगाथात्रयेणाहणइपूरकूलपाडणमूढं कलुसोदयं णिएऊण । ओयट्टणम्मि तीए, तहत्थयं चेव पडिबुद्धो ॥७९०॥ ૧. કાળ દોષના કારણે દુષમારૂપ કાળદોષના કારણે. २. द्रव्यथी-यि अनुष्ठानना अपेक्षा.. . 3. माक्थी-मानसि परिमिथी. ૪. પ્રાય–અનાભોગ આદિથી ક્યાંક ભંગ પણ. થાય આથી અહીં “પ્રાયઃ' એમ કહ્યું છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy