SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૪૫ આથી ધર્મનું કારણ નિયમ તીર્થકરોની આજ્ઞા છે. તીર્થકરોની આજ્ઞાનો વિનાશ થતાં ધર્મ-અધર્મનો નિશ્ચય કરનાર કોઈ ન હોવાથી આ અનુષ્ઠાન ધર્મ છે, અથવા આ અનુષ્ઠાન અધર્મ છે એમ વિવેક કરવાનું શક્ય નથી. આ અંગે બીજા સ્થળે પણ કહ્યું છે કે–“જિનાજ્ઞાના પાલનમાં જ ચારિત્ર છે. આથી જિનાજ્ઞાનો ભંગ થતાં બધાનો જ ભંગ થાય છે. જિનાજ્ઞાનું Geोधन ४२ना२ ओनी माथी शेष अनुष्ठान रे?" [3.भ.५०५] મૂઢ જીવો આ રીતે (ઉપર કહ્યું તેમ) વિચારતા જ નથી. મૂઢ એટલે હિત-અહિતના वियारथी रहित. (६७८) अथ गुरुकुलवासः प्रथमं धर्माङ्गमिति प्रपञ्चतः पुरस्कुर्वन्नाहआयारपढमसुत्ते, सुयं मे इच्चाइलक्खणे भणिओ। गुरुकुलवासो सक्खा, अइणिउणं मूलगुणभूओ ॥६८०॥ आचर्यते मुमुक्षुभिरासेव्यते इत्याचारो ज्ञानाधाराधनारूपः पञ्चप्रकाराराधनारूपः पञ्चप्रकारस्तत्प्रतिपादकत्वाद् द्वादशाङ्गप्रवचनपुरुषस्य प्रथममङ्गमाचारस्तस्य प्रथमसूत्रे । "सुयं मे इच्चाइलक्खणे" इति श्रुतमित्यादिलक्षणे-"सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं" इत्येवंरूपे भणितो गुरुकुलवासो धर्माचार्यपादान्तेवासित्वलक्षणः साक्षात् सूत्राक्षराभिधेय एवातिनिपुणमतिसूक्ष्मं यथा भवति ऐदम्पर्यपर्यालोचनेनेत्यर्थः, मूलगुणभूतो यतिधर्मप्रधानोपकारक इति । तत्र हि सूत्रे श्रुतं मया आजुषमाणेन भगवत्पादारविन्दं निषेवमाणेन भगवता सिद्धार्थपार्थिवकुलाम्बरशरच्छशधराकारेण वर्द्धमाननाम्ना जिनेनाख्यातमित्यादिभिरनेकैरथैर्व्याख्यायमानेऽवगम्यते, यथा भगवान् सुधर्मस्वामी जम्बूनाम्ने स्वशिष्याय निवेदयति, यथा गुरुपादसेवावशोपलब्धोऽयमाचारग्रन्थो मया ते प्रतिपाद्यत इति । अतोऽन्येनापि तदर्थिना गुरुकुलवासे वसितव्यमिति ख्यापितं भवतीति ॥६८०॥ હવે ગુરુકુલવાસ ધર્મનું પ્રથમ અંગ છે એમ વિસ્તારથી પ્રગટ કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ મૂલગુણભૂત એવો ગુરુકુલવાસ આચારાંગના “સુર્ય મે' ઇત્યાદિ સૂત્રમાં ભાવાર્થની વિચારણા પૂર્વક સાક્ષાત્ જ કહેવામાં આવ્યો છે. ટીકાર્થ–મૂલગુણભૂત-સાધુધર્મમાં મુખ્ય ઉપકારક. ગુરુકુલવાસ=ધર્માચાર્યના ચરણોની પાસે રહેવું. આચારાંગ=મુમુક્ષુઓ વડે જે આચરાય તે આચાર. જ્ઞાનાદિ પાંચની આરાધના રૂપ આ આચાર જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારે છે. જ્ઞાનાચાર વગેરે પાંચ આચારોને જણાવનાર HMIRTICHRISTITTERTAINMENT
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy