SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ उपहेशप : भाग-२ રૌદ્રધ્યાન કર્યા વિના) સહન કરવા જોઇએ. જો કોઈ પણ કારણથી ઉપસર્ગો સહન ન થઈ શકે તો સ્ત્રાનુસારે પ્રતિકાર કરવાની પ્રવૃત્તિ પણ હિતકર છે. ગુરુ-લાઘવનો વિચાર કર્યા વિના માત્ર પોતાની કલ્પનાથી કરેલી પ્રતિકારપ્રવૃત્તિ ति:२ नथी. (५४२.) एतदेवाधिकृत्याहअट्टज्झाणाभावे, सम्म अहियासियव्वतो वाही । तब्भावम्मिवि विहिणा, पडियारपवत्तणं णेयं ॥५४३॥ 'आर्तध्यानाभावे-"तह सूलसीसरोगाइवेयणाए विओगपणिहाणं । तदसंपओगचिंता, तप्पडियाराउलमणस्स ॥" इत्येवंलक्षणस्य ध्यानशतकोक्तस्यार्त्तध्यानस्याभावे सति सम्यक् प्राग्भवोपार्जितकर्मनिर्जरणाभिलाषयुक्तत्वेनाध्यासितव्योऽधिसोढव्यो मुमुक्षुणा जीवेन 'व्याधिः' कुष्ठातिसारादिः सनत्कुमारराजर्षिवत् । तथा च पठ्यते"कंडूअभत्तखद्धा, तिव्वा वियणा य अच्छिकुच्छीसु । सासं खासं च जरं, अहियासे सत्त वाससए ॥१॥" यतः, "पुव्विं कडाणं कम्माणं पुव्विं दुच्चिन्नाणं दुप्पडिकंताणं वेयइत्ता मोक्खो, नत्थि अवेयइत्ता तवसा वा झोसइत्त" त्ति। अथ दुर्बलसत्त्वतया व्याधिबाधामसहमानस्य कस्यचिद् यदार्तध्यानमुत्पद्यते संयमयोगा वाऽवसीदेयुः, तदा किं कर्त्तव्यमित्याशङ्क्याह-तद्भावेऽप्यातध्यानभावे, अपिशब्दात् संयमयोगापगमे च विधिना निपुणवैद्यगवेषणादिलक्षणेन प्रतीकारप्रवर्त्तनं चिकित्सारम्भणं ज्ञेयम्, अन्यथा चिकित्साप्रवृत्तावपि न कस्यचिद् व्याधेरुपशमः स्यात्, किन्तु तवृद्धिरेवेति ॥५४३॥ આ જ વિષયને આશ્રયીને કહે છે ગાથાર્થ– આર્તધ્યાન ન થાય તો રોગને સમ્યક્રસહન કરવો જોઇએ. આર્તધ્યાન થાય કે સંયમયોગો વિનાશ પામે(=સીદાય) તો વિધિથી ચિકિત્સાનો પ્રારંભ કરવો જોઇએ. ટીકાર્થ– આર્તધ્યાન- ધ્યાન શતકમાં આર્તધ્યાનનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે– “શૂળ અને મસ્તક રોગ આદિની વેદના થતી હોય ત્યારે તેનો પ્રતિકાર કરવામાં વ્યગ્રમનવાળા જીવનો વેદનાના વિયોગમાં (–વેદનાને દૂર કરવાનો) દૃઢ અધ્યવસાય તથા ભવિષ્યમાં રોગ ન આવે એની ચિંતા આર્તધ્યાન છે. (ધ્યાન શતક ગાથા-૭) મુમુક્ષુ પૂર્વભવોમાં ઉપાર્જિત કર્મોની નિર્જરાનો અભિલાષી હોવાથી જો આવું આર્તધ્યાન ન થાય
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy