SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭. ઉપદેશપદ : ભાગ-૨ कुतः ? यतःतुच्छं कजं भंगे, गरुयमभंगम्मिणियमओ चेव । परमगुरुणो य वयणं, इमंति मइमं ण लंघेइ ॥५१४॥ तुच्छमल्पमिन्द्रियप्रीत्यादिरूपं कार्य भङ्गे व्रतस्य गुरुकं महद् व्रतभङ्गकार्यापेक्षया निर्वाणादिलक्षणमभड़े नियमतश्चैवावश्यमेवेति मन्यमानः परमगुरोश्च भगवतोऽर्हतो वचनमाज्ञा इदं व्रतपरिपालनमित्यस्माच्च हेतोर्मतिमान् भूरिप्रज्ञो न लययति नातिक्रामति॥५१४॥ शाथी ? (uथी व्रत | तो नथी ? ते ४uqdi 3 छ ४) १२९॥ 3નિશ્ચયથી જ વ્રતભંગનું કાર્ય ઇન્દ્રિયોની પ્રીતિ આપવા રૂપ તુચ્છ છે, જ્યારે વ્રતના અભંગનું નિર્વાણાદિ સ્વરૂપ કાર્ય અવશ્ય મહાન છે એમ માને છે. આ વ્રતનું પરિપાલન કરવું એવી અરિહંત ભગવાનની આજ્ઞા છે, આ હેતુથી ગતિમાન વ્રતનું ઉલ્લંઘન નથી ४२तो. (५१४) तथासाहाविओ य वयपरिणामो जीवस्स अण्णहा इयरो । एवं एस सरूवेण तत्तओ चिंतियव्वोत्ति ॥५१५॥ 'स्वाभाविकश्च' स्वभावभूत एव 'व्रतपरिणामो' जीवस्य सक्रियाऽनिवृत्तिरूपत्वाद् व्रतपरिणामस्य । अस्याश्च कर्मसामर्थ्यनिग्रहोद्भूतत्वाद् न बाह्यरूपता । व्यतिरेकमाहअन्यथा कर्मोदयजन्यत्वेन जीवाऽस्वभावभूत 'इतरो'ऽव्रतपरिणामो वर्त्तते। एवमुक्तनीत्या 'एष' व्रतपरिणामः स्वरूपेण जीवस्वाभाव्येन तत्त्वतश्चिन्तयितव्यो मीमांसनीयः। ततः "अन्तरङ्गबहिरङ्गयोरन्तरङ्गो विधिर्बलवान्" इति न्यायाद् बलीयानेव व्रतपरिणामः इति परिसमाप्तौ ॥५१५॥ तथा જીવનો વ્રત પરિણામ સ્વભાવરૂપ છે. કારણ કે વ્રત પરિણામ સન્ક્રિયાથી અનિવૃત્તિરૂપ છે. સક્રિયાથી અનિવૃત્તિ કર્મના સામર્થ્યનો નિગ્રહ કરીને પ્રગટ થઈ હોવાથી બાહ્ય નથી. હવે વ્યતિરેકને કહે છે–અન્યથા જીવનો અવ્રતનો પરિણામ કર્મોદયથી ઉત્પન્ન થતો હોવાથી અસ્વભાવરૂપ (વિભાવરૂપ) છે. આ પ્રમાણે કહેવાયેલી નીતિથી આ વ્રત પરિણામ સ્વરૂપથી જીવના સ્વભાવરૂપ છે એમ પરમાર્થથી વિચારવું જોઈએ. “અંતરંગ અને બહિરંગ એ બેમાંથી અંતરંગ વિધિ બળવાન છે' એ ન્યાયથી વ્રતપરિણામ બળવાન જ છે. (વ્રતપરિણામ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય છે અને અવ્રતપરિણામ કર્મના ઉદયથી પ્રગટ થાય છે. કર્મનો ક્ષયોપશમ અંતરંગકારણ છે. કર્મનો ઉદય બહિરંગકારણ છે.) ઈતિ શબ્દ પરિસમાપ્તિમાં છે. (૫૧૫)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy