SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Gपहेशप : भाग-२ ૧૧૩ तान्येवाह- . जिणधम्मो सच्चोविय, गोट्ठीसड्डो सुदंसणो मइमं । तह चेव धम्मणंदो, आरोग्गदिओ य कयपुण्णो ॥५०५॥ जिनधर्मः श्रावकसुतः प्रथमः । द्वितीयः सत्यः सत्यनामा । अपिचेति समुच्चये । तृतीयो गोष्ठीश्राद्धः । चतुर्थः सुदर्शनो नाम मतिमान् प्रशस्तप्रज्ञः। तथा चैव पञ्चमो धर्मनन्दः । षष्ठश्च दृष्टान्त आरोग्यद्विजकश्च कृतपुण्य इति ॥५०५॥ તે ઉદાહરણોને જ કહે છે थार्थ-श्रावपुत्र निधर्म प्रथम GELS२९॥ छ. सत्यनुं GS२४५ जीटु छ, अपि અને શબ્દ સમુચ્ચય અર્થમાં છે. ગોષ્ઠી શ્રાવક ત્રીજું દૃષ્ણત છે, મતિમાન સુદર્શન ચોથું દૃષ્યત છે. તે જ પ્રમાણે પાંચમું દૃષ્ઠત ધર્મનંદનું છે અને છ જેણે પુણ્ય કર્યું છે भेवा आरोग्यविनु दृष्टांत छ. (५०५) 'यथोद्देशं निर्देशः' इति न्यायाजिनधर्मदृष्टान्तमेव भावयन् गाथापञ्चकमाहभरुयच्छे जिणधम्मो, सावगपुत्तो अणुव्वयधरो त्ति । अवहरिओ परकूले, विक्कीओ सूवहत्थम्मि ५०६॥ लावेसूसासाणा, मोयण रुटेण ताडिओ धणियं । एवं पुणोवि नवरं, कहणा एएसु पडिसेहो ॥५०७॥ दासो मे आणत्तिं, कुण सच्चमिणं करेमि उचियंति । मझं तु एत्थ दोसो, अतत्तमिणमग्गिनाएंण ॥५०८॥ पिट्टण बोले रायायन्नण परिओसविम्हयाहवणं । भावपरिक्खण मायाकोवो वावत्ति हत्थाणा ॥५०९॥ लोलण पुच्छा भावा, पडिसेहण मोयणा सम्मं । सक्कारविउलभोगा, खग्गधरनिरूवणा चेव ॥५१०॥ જે પ્રમાણે ઉદેશ કર્યો હોય તે પ્રમાણે નિર્દેશ કરવો જોઈએ એવા ન્યાયથી જિનધર્મના દર્શને જ વિચારતા ગ્રંથકાર પાંચ ગાથાને કહે છે શ્રાવકપુત્ર જિનધર્મનું ઉદાહરણ દક્ષિણાપથના મુખની શોભાભૂત ભૃગુકચ્છ નામના નગરમાં અણુવ્રતને ધારણ કરનારો જિનધર્મ નામનો શ્રાવક પુત્ર હતો. અને કોઈક વખત મ્લેચ્છો વડે તેનું નગર ભંગાયે
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy